‘અવિસ્મરણીય સ્વાગત’ઃ મોદી

વડાપ્રધાન મોદી સોમવારે જી-20 દેશોની બેઠકમાં સામેલ થવા માટે બ્રાઝિલ પહોંચ્યા હતા. સાઉથ આફ્રિકાના બીજા ક્રમના આ સૌથી મોટા દેશમાં વડાપ્રધાન મોદી આવી પહોંચતાં ભારતીય સમુદાયે અનોખી રીતે તેમનું સ્વાગત કર્યું હતું. સંસ્કૃતના મંત્રો અને જયશ્રીકૃષ્ણના...

નવી દિલ્હીના જનકેન્દ્રિત નિર્ણયોને બ્રાઝિલે આગળ ધપાવ્યાઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં સામાજિક સમાવેશ અને ભૂખ તથા ગરીબી સામે લડતના વિષય પર જી20ના શિખર સંમેલનમાં સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી દિલ્હીમાં જી20 શિખર સંમેલનમાં લેવાયેલા જનકેન્દ્રિત...

સાઉથ સુદાનના પ્રમુખ સાલ્વા કિરે પેશાબ કરતા વસ્ત્રો બગાડ્યા હોવાનું ફૂટેજ બહાર આવતા નેશનલ સિક્યુરિટી સર્વિસ (NSS) દ્વારા સાઉથ સુદાન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના...

યુગાન્ડાની શાસક પાર્ટી નેશનલ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ (NRM) દ્વારા આગામી 2026નીચૂંટણી માટે પણ પ્રમુખપદના ઉમેદવાર તરીકે 1986થી પ્રમુખપદે રહેલા 78 વર્ષના પ્રેસિડેન્ટ...

મધ્ય સેનેગલમાં રવિવારે બે બસ સામસામે ટકરાઈ જવાના ભીષણ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 40 લોકોનાં મોત થયા હતા તેમજ અન્ય 87 લોકો ઘાયલ થયા છે. માર્ગ અકસ્માત કેફરીન વિસ્તારના ગનીબી ગામમાં વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે થયો હતો. રાષ્ટ્રપતિએ ત્રણ દિવસના...

યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં નવા વર્ષ નિમિત્તે શોપિંગ મોલમાં આતશબાજી નિહાળવા ભાગદોડ મચી જતાં 10 વર્ષીય બાળક સહિત ઓછામાં ઓછી નવ વ્યક્તિએ જાન ગુમાવ્યાના અહેવાલ છે. મધરાતના ટકોરે નવા વર્ષનાં આગમન ટાણે કમ્પાલાના ફ્રીડમ સિટી મોલમાં આતશબાજીનો નજારો...

કેન્યામાં પર્યટકોનો ધસારો વધી રહ્યો છે. અગાઉના વર્ષની સરખામણીએ 2022ના જાન્યુઆરીથી નવેમ્બર સુધીના ગાળામાં કેન્યાની મુલાકાત લેનારા પ્રવાસીની સંખ્યામાં 74.5 ટકાનો...

ક્રિસમસ તહેવારના દિવસે ફ્રી સ્ટેટ પ્રોવિન્સના ઓરાન્જેમાં માસેલ્સપૂર્ટ રિસોર્ટ ખાતે પૂલ એરિયામાં કેટલાક શ્વેત પુરુષોના જૂથ દ્વારા બે અશ્વેત ટીનેજર પર કથિત...

ઝિમ્બાબ્વેએ તેની ખાણોમાંથી ઉત્પાદિત કાચા લિથિયમની નિકાસ પર 20 ડિસેમ્બરથી પ્રતિબંધ લાદ્યો છે. કાચા લિથિયમની વિદેશી કંપનીઓને નિકાસથી દેશને બિલિયન્સ ડોલરની ખોટ જતી હોવાથી આ પગલું લેવાયું હતું. ઝિમ્બાબ્વેની માઈન્સ એન્ડ માઈનિંગ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીએ...

યુગાન્ડામાં રહેતા અમેરિકી દંપતી નિકોલસ સ્પેન્સર અને મેકેન્ઝી લેઈ મેથીઆસ સ્પેન્સર સામે 10 વર્ષીય HIV+ પાલ્ય બાળક પર બે વર્ષ સુધી કથિત અત્યાચારનો આરોપ લગાવાયો...

હિંસક અપરાધો માટે કુખ્યાત ગણાયેલા દક્ષિણ આફ્રિકામાં ખંડણી માટેના અપહરણોનું પ્રમાણ 2016થી ઘણું વધી રહ્યું છે. તાજેરમાં કેપ ટાઉન નજીક ધનવાન બિઝનેસમેનની શાળાએ જઈ રહેલી આઠ વર્ષીય પુત્રી અબિરાહ ડેખ્તાનું પાંચ ગનમેન દ્વારા અપહરણ અને હત્યાના પગલે તહેવારોની...



to the free, weekly Gujarat Samachar email newsletter