હિંસક અપરાધો માટે કુખ્યાત ગણાયેલા દક્ષિણ આફ્રિકામાં ખંડણી માટેના અપહરણોનું પ્રમાણ 2016થી ઘણું વધી રહ્યું છે. તાજેરમાં કેપ ટાઉન નજીક ધનવાન બિઝનેસમેનની શાળાએ જઈ રહેલી આઠ વર્ષીય પુત્રી અબિરાહ ડેખ્તાનું પાંચ ગનમેન દ્વારા અપહરણ અને હત્યાના પગલે તહેવારોની...