ટાન્ઝાનિયાની વિપક્ષી પાર્ટી ‘ચાડેમા’ ચૂંટણી લડવા ગેરલાયક

ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર ઓફ ઈલેક્શન્સે જણાવ્યું હતું કે ચાડેમા પાર્ટીએ શનિવાર સુધીમાં કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર...

યુગાન્ડાની 2026ની પ્રમુખપદની ચૂંટણી લડીશઃ બોબી વાઈનનો હુંકાર

યુગાન્ડામાં સંગીતકારમાંથી વિપક્ષી નેતા બનેલા રોબર્ટ ક્યાગુલાન્યી સ્સેન્ટામુ ઉર્ફ બોબી વાઈને સ્પષ્ટ કર્યું છે કે,‘જો હું જીવતો હોઈશ અને જેલમાં નહિ હોઉં તો..’ યુગાન્ડાની 2026ની પ્રમુખપદની ચૂંટણી અવશ્ય લડીશ. હિંસાની ધમકીઓ, જેલવાસ અને ભૂતકાળમાં...

દુકાળના ખપ્પરમાં હોમાયેલા ઇસ્ટ આફ્રિકાના દેશોને અપાતી મદદમાં વધારો કરવા બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકને અપીલ કરવામાં આવી છે. બ્રિટનના બે પૂર્વ વિદેશ મંત્રી...

દક્ષિણ આફ્રિકામાં 21મી સદીના સૌથી મોટા વૈજ્ઞાનિક પ્રોજેક્ટ પૈકીના એકનો પ્રારંભ કરાયો છે. સ્ક્વેર કિલોમીટર એરે નામનો આ વિશ્વનો સૌથી મોટો રેડિયો ટેલિસ્કોપ...

યુગાન્ડામાં ટૂંકસમયમાં ઇબોલાની રસી આપવાનો પ્રારંભ કરાશે. 20મી સપ્ટેમ્બરથી યુગાન્ડામાં ઇબોલાની મહામારી ફાટી નીકળી હતી અને રાજધાની કમ્પાલા પણ તેની ઝપેટમાં...

નાઇજિરિયાની સરકારે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને અંગ્રેજીના સ્થાને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. નાઇજિરિયાના શિક્ષણ મંત્રી...

ઇસ્ટ આફ્રિકાના સાત દેશોના લોકો એકબીજાના પ્રદેશમાં મુક્ત રીતે અવરજવર કરી શકે તે માટેના એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરાયા છે. ઇસ્ટ આફ્રિકાની ઇન્ટરગવર્મેન્ટલ...

ફ્રાન્સની કંપની ટોટલ એનર્જીઝ દ્વારા યુગાન્ડા અને ટાન્ઝાનિયામાં શરૂ કરાયેલા ઓઇલ પ્રોજેક્ટનો પેરિસ ખાતે પર્યાવરણ એક્ટિવિસ્ટો, ધાર્મિક આગેવાનો અને શ્રદ્ધાળુઓ...

કેન્યાના પ્રમુખ વિલિયમ રૂટોએ ઓગસ્ટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા વચન પ્રમાણે ફ્લેગશિપ ક્રેડિટ યોજના રિસોર્સફૂલ ફંડની સત્તાવાર જાહેરાત કરી હતી. દેશના અર્થતંત્રને...

દક્ષિણ આફ્રિકામાં સત્તાધારી આફ્રિકન નેશનલ કોંગ્રેસના પ્રમુખપદની રેસમાં દેશના પ્રમુખ સિરિલ રામાફોસા સૌથી આગળ રહ્યાં છે. હાલ આફ્રિકન નેશનલ કોંગ્રેસના આગામી...

દક્ષિણ આફ્રિકન દેશ મલાવીમાં કથિત ભ્રષ્ટાચારમાં સંડોવણી માટે બ્રિટનમાં તપાસનો સામનો કરી રહેલા બ્રિટિશ બિઝનેસમેન પાસેથી લાંચ લેવાનો આરોપ મલાવીના ઉપપ્રમુખ...

દેશમાં દુકાળની સ્થિતિના કારણે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટોમાં વીજળીનું ઉત્પાદન ઘટી જતાં ટાન્ઝાનિયામાં વીજળીનું રેશનિંગ લાગુ કરાયું છે. નેશનલ પાવર કંપનીના...



to the free, weekly Gujarat Samachar email newsletter