વર્જિનિયામાં મહેસાણાના વતની પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા

મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

કડી સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજનો 106મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...

ભીલોડા તાલુકાના ટોરડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ પર સાકાર થયેલા મંદિરે દર વર્ષે ખેતી પાકનો વરતારો જોવા પરંપરાગત રીતે અષાઢી...

આશરે 1200 કરોડના ખર્ચે અંબાજી શહેરની કાયાપલટનો માસ્ટર પ્લાન તૈયાર થયો છે. યોજના અનુસાર, આગામી ઓક્ટોબર મહિનાથી ત્રણ તબક્કામાં અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું...

છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી પ.પૂ. સચ્ચિદાનંદ સ્વામી સુઇગામમાં મુકામ કરીને ભક્તો સાથે સત્સંગ કરી રહ્યા છે. ગયા ગુરુવારે 16 મેના રોજ તેમની તબિયત લથડી...

વિસનગરમાં રવિવારે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઇ ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ભેગા થઈ...

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં...

 સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં...

મહુડીના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં રૂ. 45 લાખના સોનાનું વરખ અને સોનાની ચેઇન ચોરવાના આરોપમાં બે ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે...

ઉત્તર ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ સભાઓ પછી ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવી ગયો છે. આ ત્રણેય સભા જિલ્લા મથકો મહેસાણા, પાલનપુર અને મોડાસામાં થઈ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુરુ અને બી.એન. હાઇસ્કૂલમાં 1956થી 1965 સુધી આચાર્ય તરીકે ફરજ બજાવનાર રાસબિહારી મણિયારનું 93 વર્ષની વયે મુંબઈ ખાતે નિધન થતાં...

 ઉત્તર ગુજરાતમાં ઊંઝા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. ગત વિધાનસભા ચૂંટણીના અપવાદને બાદ કરતા મોટા ભાગે અહીંથી ભાજપના ઉમેદવારો જ જીતતા આવ્યા છે. આ વખતે આ બેઠક ઉપરથી...



to the free, weekly Gujarat Samachar email newsletter