વર્જિનિયામાં મહેસાણાના વતની પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા

મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

કડી સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજનો 106મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...

વડનગરમાં ચાલી રહેલા ઉત્ખનનમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૨૧ સુધીમાં પહેલી વખત પુરાતત્વ વિભાગને ઇજિપ્ત દેશનો સોનાનો ૩ ગ્રામનો સિક્કો મળી આવ્યો છે.

બનાસકાંઠાના પાલનપુરથી અજમેરના મદાર સુધીના ૩૩૫ કિલોમીટર લાંબા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની કામગીરી અને ટેસ્ટીંગ પૂર્ણ થઇ જતાં ૩૧ માર્ચથી આ રૂટ પ્રાયોગિક ધોરણે...

સાબરકાંઠા જિલ્લામાં કોરોના કહેર વધી રહ્યો છે તેવામાં કેટલાક ગામો દ્વારા સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવી રહ્યા છે. હિંમતનગર તાલુકાના ૨૩૦૦ની વસ્તી ધરાવતા કાંણિયાલ ગામમાં પણ કોરોનાના કેસ વધી જતાં જાગૃત ગ્રામજનો દ્વારા સ્વયંભૂ સાત દિવસના લોકડાઉનની...

જરાત હવે રાષ્ટ્રીય સ્તરે ઓટોમોબાઈલ હબ તરીકે ઉભરી રહ્યું છે. અમદાવાદના સાણંદમાં ટાટા મોટર્સ, ફોર્ડ જેવી પ્રખ્યાત કંપનીઓના પ્લાંટ છે ત્યારે હવે સુઝુકી મોટર્સે...

ઇડરની પાંચ વર્ષની બાળકીને કિડનીની નળીમાં ૪૫થી વધુ પથરી કાઢીને બાળકોની હોસ્પિટલના તબીબે સફળ સર્જરી કરીને તેને દર્દમુક્ત કરી છે. આ સર્જરી કરનાર ડો. અમર શાહે જણાવ્યું કે, ઇડરમાં રહેતા મનીષાબેન અને પ્રજ્ઞેશ નાયકની ૫ વર્ષીય દીકરી શ્રી જન્મથી જ ખાવાપીવામાં...

પવિત્ર યાત્રાધામ શામળાજી બાદ હવે અંબાજી મંદિરમાં પણ ધાર્મિક મર્યાદા જળવાય તે હેતુથી દર્શનાર્થે આવતા ભક્તોના વસ્ત્ર પરિધાન અંગે મંદિર દ્વારા એડવાઇઝરી જારી...

મહેસાણા જિલ્લાના હોમગાર્ડ ટ્રેનીંગ સેન્ટરમાં એક મહંતને પોલીસ અધિકારીની જેમ જ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતા વિવાદ ઉભો થયો છે. આ અંગેની એક વીડિયો ક્લિપ ફરતી...

યાત્રાધામ ખેડબ્રહ્મામાં બિરાજમાન અંબાકા માતાજીના મંદિરના ગર્ભગૃહના દરવાજાને ચાંદીથી મઢવામાં આવ્યા છે. તાજેતરમાં પૂનમના દિવસે આ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ...

 નિઃસંતાન દંપતી સંતાન માટે કેટકેટલી બાધા-આખડી રાખતા હોય છે. તો બીજી તરફ જેને સંતાન હોય તેને કંઈ કિંમત નહીં હોવાનો કિસ્સો કડીમાં બહાર આવ્યો છે. એક પુત્રી...

ઐતિહાસિક નગરી વડનગરમાં પુરાતત્વ વિભાગ દ્વારા છેલ્લા ચારેક વર્ષથી ઉત્ખનની કામગીરી ચાલી રહી છે. જેમાં જુદા જુદા સ્થળોએ ખોદકામ દરમિયાન બૌધ્ધ અવશેષો તેમજ સિક્કા,...



to the free, weekly Gujarat Samachar email newsletter