શામળાજી વિષ્ણુ મંદિરે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આરંભ

અરવલ્લીના સુપ્રસિદ્ધ અને અતિપ્રાચીન શામળાજી વિષ્ણુ મંદિરે અદભૂત લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આરંભ થયો છે.

ભાજપ કાર્યકરોએ પોતાનો ‘પાવર’ બતાવ્યો: પાટીલ

રાજકીય રીતે રસપ્રદ બનેલી અને બનાસકાંઠા લોકસભાની હારનો વસવસો વાવ પેટા ચૂંટણીને જીતીને દૂર કરવા ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કમર કસી હતી. આ બેઠક પર ભાજપે અડધો ડઝન ઉમેદવારોના વિશ્લેષણ કરીને તૈયારી કરી રાખી હતી, પરંતુ કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર પસંદ...

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સિપોર ગામના એક રિક્ષાચાલક તેમની રિક્ષામાં પાણીની ટાંકી ફિટ કરી મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને હિંમતનગર જ્યાં વર્ધી મળે ત્યાં...

દૂધસાગર ડેરીમાં ૧૫ વર્ષ બાદ સ્પષ્ટ બહુમત સાથે સત્તા પરિવર્તન થયું છે. હરીફોએ જણાવ્યું કે, વિપુલ ચૌધરીના સતત એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે. ચૂંટણીમાં ૧૫ બેઠકો...

સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગે, રૂ. ૩૮૬.૫૧ કરોડના બોગસ બિલિંગ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સંજય મફત પટેલ ઉર્ફે શંકરની આબુ રોડની સિલ્વર ઓક કન્ટ્રીયાર્ડ...

દિલ્હીના વેપારી પાસેથી એન્ટિક વસ્તુઓ ખરીદવા માટે કલોલના યુવકે રાજસ્થાનના મિત્રની સાથે મળીને દિલ્હીની હોટેલમાં રૂ. ૧.૪૪ કરોડની ૨ હજારની નકલી નોટો તૈયાર કરતાં તે પકડાઈ જતાં પોલીસે કાર્યવાહી કરી છે.

શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલા રામજી મંદિરની બાજુમાં રહેતા ચંદુજી અમુજી ઠાકોરના રહેણાક વિસ્તારમાં રામજી મંદિરના પુજારી અને સમર્થકોએ ચંદુજી ઠાકોરની અવજરજવરની...

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાને લક્ષચંડી મહાયજ્ઞ સમયે નવી પેઢીમાં ઉમિયા માતાજી પ્રત્યે શ્રદ્ધા ભક્તિમાં વધારો થાય તે માટે દરેક પાટીદાર ગામોમાં મા ઉમિયાજીનું...

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નગાણા ગામના નિરક્ષર નવલબહેન ચૌધરીએ વર્ષ ૨૦૨૦માં રૂ. ૧.૧૦ કરોડનું દૂધ ડેકીમાં ભરાવી રેકોર્ડ સર્જ્યો છે. ૬૨ વર્ષીય નવલબહેન...

કલોલના પંચવટી વિસ્તારમાં ગાર્ડનસિટી સોસાયટીમાં ૨૨મી ડિસેમ્બરે વહેલી સવારે ૭.૩૮ કલાકે બંધ મકાન પ્રચંડ ધડાકા સાથે તૂટી પડ્યું અને તેની બાજુમાં આવેલું મકાન...

ડીસા શહેરના જીવદયાપ્રેમી અને રાજપુર ડીસા પાંજરાપોળના સંચાલક જીવદયા પ્રેમી ભરતભાઇ કોઠારી મિત્રો સાથે રાજસ્થાનના જહાજપુર જૈન મંદિરે ૨૬મીએ દર્શન કરવા જતા હતા. તેઓ જાલોર નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે શ્વાનને બચાવવા જતાં પજેરો ગાડી પલટી ખાઇ ગઇ...

વિસનગર તાલુકાના તરભ સ્થિત સમસ્ત રબારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડાના મહંત નું ૨૪મી ડિસેમ્બરે નિધન થયું હતું. તેઓની તબિયત નાજુક હતી. અનુયાયીઓની પ્રાર્થના...



to the free, weekly Gujarat Samachar email newsletter