શામળાજી વિષ્ણુ મંદિરે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આરંભ

અરવલ્લીના સુપ્રસિદ્ધ અને અતિપ્રાચીન શામળાજી વિષ્ણુ મંદિરે અદભૂત લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આરંભ થયો છે.

ભાજપ કાર્યકરોએ પોતાનો ‘પાવર’ બતાવ્યો: પાટીલ

રાજકીય રીતે રસપ્રદ બનેલી અને બનાસકાંઠા લોકસભાની હારનો વસવસો વાવ પેટા ચૂંટણીને જીતીને દૂર કરવા ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કમર કસી હતી. આ બેઠક પર ભાજપે અડધો ડઝન ઉમેદવારોના વિશ્લેષણ કરીને તૈયારી કરી રાખી હતી, પરંતુ કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર પસંદ...

સાંતલપુર પાસે કચ્છના નાના રણમાં ચાલતા નમક ઉદ્યોગમાં ત્રણ વર્ષથી સોલાર પેનલ દ્વારા કાયાપલટ આવી છે. આ ઉદ્યોગના ૫૦૦ જેટલા અગરોમાં સોલાર લાઇટ પાવર સિસ્ટમનો...

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે મોઢેરાનું સૂર્યમંદિર રજૂ કરાયું હતું.

દર શિયાળામાં હજારો માઇલનું અંતર કાપી જુદા-જુદા દેશમાંથી યાયાવર પક્ષીઓનું કચ્છ અને નડાબેટમાં આગમન થાય છે. હિમાલયના રાજહંસ કહેવાતા બાર હેડેડ ગીઝ પક્ષીનું...

ગાંધીનગર જિલ્લાના માણસાના વિહાર ગામની સીમમાં પ્રાચીન વિહાર નગરી ૧૧૮ હેક્ટર વિસ્તારમાં નીચે દટાયેલી હોવાના અનુમાન સાથે પુરાતત્ત્વ વિભાગની ટીમે તાજેતરમાં...

કોરોના કાળમાં ગાયક કલાકાર સાથે માસ્ક પહેર્યા વગર ઘોડે ચઢી ટોળું ભેગું કરનારા ડીસાના ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડયા તાજેતરમાં ફરી એકવાર ઘોડીએ ચઢ્યા અને Djના...

એન્ટિ કરપ્શન બ્યુરોએ કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈની રૂ. ૩૦ કરોડ કરોડની અપ્રમાણસર મિલકત ઝડપી છે. ACBએ જણાવ્યું કે, ના. મામલતદારની હોદ્દાની રૂએ વિરમ દેસાઈએ મેળવેલી આવક રૂ. ૨૪.૯૭ કરોડ થતી હતી, પરંતુ તેની સામે રૂ. ૫૫.૪૫ કરોડ રોકાણ મળી...

અમેરિકામાં સ્થાયી થયેલા ઊંઝાના એનઆરઆઇ સ્નેહલ પટેલને એકાદ મહિના પહેલાં સીટીએમમાં બરોડા એક્સપ્રેસ વે પાસે અટકાવી રૂ. ૧૮ હજારનો તોડ અને દારૂની પરમિટવાળી બે બોટલો પડાવનારા બે હોમગાર્ડ રવિ ગ્રામીણ અને સુરેશ જાદવ સામે વિરુદ્વ રામોલ પોલીસ ગુનો દાખલ...

કોરોના કાળ અને લોકડાઉન પછીથી અંબાજી મંદિરમાં દાંતા સ્ટેટ સમયથી ચાલી આવતી માતાજીની પાવડી પૂજા મંદિર સત્તાવાળાઓએ બંધ કરવાથી રાજ્યના બ્રહ્મસમાજમાં ઉગ્ર રોષ...

દોઢેક વર્ષથી કેનેડામાં રહેતા અંબાસણ ગામના શિક્ષક કનુભાઇ પટેલના પુત્ર સૌરભ (ઉં ૨૭)ને ૮૩ વર્ષીય દાદી સંતોકબાના સ્વધામના સમાચાર મળતાં તેણે બાનાં સંસ્મરણો...



to the free, weekly Gujarat Samachar email newsletter