- 28 Dec 2020
ડીસા શહેરના જીવદયાપ્રેમી અને રાજપુર ડીસા પાંજરાપોળના સંચાલક જીવદયા પ્રેમી ભરતભાઇ કોઠારી મિત્રો સાથે રાજસ્થાનના જહાજપુર જૈન મંદિરે ૨૬મીએ દર્શન કરવા જતા હતા. તેઓ જાલોર નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે શ્વાનને બચાવવા જતાં પજેરો ગાડી પલટી ખાઇ ગઇ...