વિશ્વભર સંક્રમણકાળમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે આયુર્વેદિક ઉપચાર સર્વશ્રેષ્ઠ હોવાની ભારતના આયુષ મંત્રાલય દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. એન્ટીઓક્સિડેન્ટ...
અરવલ્લીના સુપ્રસિદ્ધ અને અતિપ્રાચીન શામળાજી વિષ્ણુ મંદિરે અદભૂત લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આરંભ થયો છે.
રાજકીય રીતે રસપ્રદ બનેલી અને બનાસકાંઠા લોકસભાની હારનો વસવસો વાવ પેટા ચૂંટણીને જીતીને દૂર કરવા ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કમર કસી હતી. આ બેઠક પર ભાજપે અડધો ડઝન ઉમેદવારોના વિશ્લેષણ કરીને તૈયારી કરી રાખી હતી, પરંતુ કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર પસંદ...
વિશ્વભર સંક્રમણકાળમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે આયુર્વેદિક ઉપચાર સર્વશ્રેષ્ઠ હોવાની ભારતના આયુષ મંત્રાલય દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. એન્ટીઓક્સિડેન્ટ...
ગુજરાતમાં જંતુનાશક દવા પીને આત્મહત્યાનાં બનાવો રોકવા માટે મહેસાણા જિલ્લાનાં ૧૫૫ ગામોમાં અનોખો ‘સ્પિરિટ’ પ્રોજેક્ટ શરૂ થયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જંતુનાશક દવાઓને ૫૩૦૦ જેટલા લોકરોમાં પૂરીને રખાય છે. ગામોમાં ગુસ્સામાં કે ક્ષણિક આવેગમાં આવીને આત્મહત્યા...
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલના ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન ૪થી સપ્ટેમ્બરે સવારે પાટણથી ઊંઝા વચ્ચે ભવ્ય સ્વાગત થયું હતું. કાર્યકરોને સંબોધતા પાટિલે...
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની કોર્ટમાં ચાલી રહેલા નાર્કોટિક્સના કેસ પર રોક માટે પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટે રાજસ્થાન હાઇ કોર્ટમાં તાજેતરમાં કરેલી અરજી ફગાવી દેવાઈ છે. સંજીવ ભટ્ટની રજૂઆત હતી કે, તેમની સામેના નાર્કોટિક્સ કેસમાં સૌથી પહેલાં કાર્યવાહી...
પૂર્વ કલોલ વિસ્તારમાં આવેલા દીવડા તલાવડી પાસેની શ્રીજી સોસાયટી પાસેથી પહેલી સપ્ટેમ્બરે નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં લોકોનાં ટોળા એકત્ર થઈ ગયાં હતાં. મૃત બાળકને કૂતરાઓએ ફાડી નાખ્યું હતું. બનાવની જાણ...
સેજલપુરા ગામે સોમવારે સવારે રોડની નજીક બની રહેલા શોપિંગ સેન્ટરનો પાયો ખોદાતો હતો. આ સમયે બાજુમાં આવેલું ખંડેર હાલતની દીવાલ ધસી પડી હતી. રાજસ્થાનના અને પાયો ખોદવાના કામ માટે ગામમાં આવેલા શ્રમિક પરિવાર પર આ ખંડેર હાલતમાં ઉભેલા મકાનની જર્જરિત દીવાલ...
કોરોનાનાને લીધે શક્તિપીઠ અંબાજી ભાદરવી પૂનમ મહોત્સવ દરમિયાન ૧૦ દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો અને ભક્તો વિના મહોત્સવ બીજી સપ્ટેમ્બરે સંપન્ન થયો હતો. પૂનમે ૨.૬૦ લાખ અને મહોત્સવના સાત દિવસ દરમિયાન કુલ ૩૨.૧૦ લાખ ભક્તોએ આ મહોત્સવના ઓનલાઈન દર્શન...
ભાદરવી પૂર્ણિમાના મેળાના દિવસો દરમિયાન અંબાજીમાં ૨૬ વર્ષ બાદ ૨૭મી ઓગસ્ટથી બીજી સપ્ટેમ્બર સુધી ચાચર ચોકમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજાશે. મેળાના સ્થાને ભક્તો...
થરાદના સાંચોર હાઈવે પર આવેલા સત્યમ નગર સોસાયટીમાં રહેતા પ્રાથમિક શાળાના શિક્ષક રાજામાભાઈ ગમાજી પુરોહિતને વર્ષ ૨૦૧૨માં બહેનને ત્યાં મામેરું ભરવાનું હતું અને ખેતરમાં બોર બનાવવો હતો. નાણાંની અતિ જરૂરિયાત ઊભી થતાં તેમણે થરાદના રાશિયા શેરીમાં રહેતા...
કડી નજીકના વર્ષ ૨૦૦૪માં ઉટવા ગામની સીમમાં આવેલા મહાકાળી માતાના મંદિરની અંદર અજાણ્યા લોકોએ ઘૂસી જઈને મંદિરના ટ્રસ્ટી, સાધવી અને બે વ્યક્તિ મળી કુલ ચારની હત્યા કરી હતી અને રૂ. ૧૦ લાખની લૂંટ કરી હતી. ૧૬ વર્ષ પહેલાં બનેલા આ હત્યાના બનાવના મુખ્ય...