દૂધસાગર ડેરીના રાજસ્થાનથી ટેન્કરમાં ભરી આવતા ઘીમાં પામ ઓઈલની ભેળસેળના વિવાદ સંદર્ભે વિસનગરના ડીવાયએસપીની અધ્યક્ષતામાં રચાયેલી સીટની ટીમે મહેસાણા દૂધસાગર ડેરીના વાઈસ ચેરમેન તેમજ તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટર નિશિથ બક્ષીની અટકાયત કરી હોવાના પાંચમી...
અરવલ્લીના સુપ્રસિદ્ધ અને અતિપ્રાચીન શામળાજી વિષ્ણુ મંદિરે અદભૂત લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આરંભ થયો છે.
રાજકીય રીતે રસપ્રદ બનેલી અને બનાસકાંઠા લોકસભાની હારનો વસવસો વાવ પેટા ચૂંટણીને જીતીને દૂર કરવા ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કમર કસી હતી. આ બેઠક પર ભાજપે અડધો ડઝન ઉમેદવારોના વિશ્લેષણ કરીને તૈયારી કરી રાખી હતી, પરંતુ કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર પસંદ...
દૂધસાગર ડેરીના રાજસ્થાનથી ટેન્કરમાં ભરી આવતા ઘીમાં પામ ઓઈલની ભેળસેળના વિવાદ સંદર્ભે વિસનગરના ડીવાયએસપીની અધ્યક્ષતામાં રચાયેલી સીટની ટીમે મહેસાણા દૂધસાગર ડેરીના વાઈસ ચેરમેન તેમજ તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટર નિશિથ બક્ષીની અટકાયત કરી હોવાના પાંચમી...
આદ્યશક્તિ અંબાજીના ધામમાં પરંપરાગત રીતે ઉજવાતો ભાદરવી પૂનમનો મેળો ૩૦૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર બંધ રહેશે. ગાંધીનગરથી ગુજરાત સરકારે આ મહામેળાને રદ કરવાની...
અંબાજી - વિરમપુર માર્ગ પર બેડાપાણી નામનું ગામ આવેલું છે. ગામથી અંદરના જંગલમાં એક પૌરાણિક મહાદેવ મંદિર નજીક વિશાળ પથ્થરો મોટી મોટી તિરાડો પડેલી શિલાઓની...
સાગ્રોસણા ગામે પિતાએ ૨૩ વર્ષ પહેલા શ્રાવણ મહિનામાં શિવલિંગને સવા લાખ બિલિપત્ર ચડાવવાનું શરૂ કર્યું હતું. પિતાનું છ વર્ષ પહેલાં અવસાન થતાં મુંબઈ રહેતા પુત્રો...
ભાજપના પૂર્વ સાંસદ અને અભિનેતા પરેશ રાવલના ભાઈનું વિસનગરમાંથી જુગારધામ ઝડપાયું હોવાના અહેવાલ ૨૧મીએ હતા. વિસનગરમાં મથુરદાસ ક્લબમાં કેટલાક સમયથી ચાલતા જુગારધામને પોલીસે પકડીને ૨૦ જુગારીની ધરપકડ કરી હતી. જુગારીઓમાંથી મુખ્ય સંચાલક કીર્તિકુમાર રાવલ...
વડનગરમાં લોકડાઉન પછી પુરાતન વિભાગ દ્વારા પુન: ઉત્ખનન કામગીરી હાથ ધરાઈ છે. જ્યાં બોદ્ધધર્મ સંબંધી અવશેષો મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ નજીક રેલવે ફાટકને...
પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આદ્યશક્તિપીઠ અંબાજી મંદિરની ગુજરાતનું પ્રથમ ISO-૯૦૦૧ પ્રમાણપત્ર માટે પસંદગી કરાઈ છે. મંદિર પરિસરના સુઆયોજિત સંચાલન, ગબ્બર પરની...
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રવિયાણા ગામના રહીશ ભરત પ્રજાપતિએ પાણીપુરીનું વેન્ડિંગ મશીન (ATM) બનાવ્યું છે. આ મશીન કોરોના વાઇરસના સમયમાં લોકોને હાઇજેનિક...
એશિયાના સૌથી મોટા એવા સોલાર પાર્કની ગુજરાત પાવર પીપાવાવ કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં ૮મી જુલાઈએ સાંજના આશરે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન શોર્ટ સર્કિટ થઈ હતી. જેના કારણે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જેથી...
અંબાજી -ઈડર હાઈવે પર આવેલા રાણી તળાવમાં જૈન દેરાસર અને પાવાપુરી સંમેત શિખર તીર્થધામ સંસ્થા (જલમંદિર)ના પ્રમુખ મહારાજ સાહેબ કલ્યાણસાગર અને મહારાજ સાહેબ...