વર્જિનિયામાં મહેસાણાના વતની પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા

મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

કડી સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજનો 106મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...

બનાસકાંઠાના ભાભર તાલુકાના મેરા ગામ નજીક આવેલી કેનાલના રસ્તા પર કોઈ બાળકને છોડીને જતું રહ્યું હોવાના સમાચાર છે. સોમવારે સવારે બાળક ગોઠણિયાભેર પડેલું મળી...

બનાસકાંઠાના સલાબતપુરાના રેશમવાડમાં પિતાએ ૮ મહિનાની દીકરીને મારી નાંખી હોવાના સમાચાર છે. દીકરીના રડવાથી પિતાની ઊંઘ બગડતી હોવાથી દીકરીને પિતાએ મારી નાંખી...

એક તરફ પાકિસ્તાનમાં પણ તીડે ત્રાસ વર્તાવ્યો છે તો બીજી તરફ ભારત - પાકિસ્તાન સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં તીડના આક્રમણનો ભય ફેલાયો છે. ત્યાં સુધી કે...

 અમદાવાદ સિવિલમાં કોરોના સંક્રમિત પિતાના મૃત્યુ બાદ દીકરાએ પિતાનાં અંતિમ સંસ્કાર તો કર્યાં પણ પછીથી તંત્રની બેદરકારીને લઈને દીકરો પિતાનાં અસ્થિ લઈને અમદાવાદના દૂધેશ્વર સ્મશાનગૃહમાં ૯ કલાક સુધી બેસી રહ્યો હતો. કડીના દેઉસણા ગામના અશ્વિન ભટ્ટે...

લોકડાઉનમાં જિલ્લામાં સૌપ્રથમ લગ્ન પાટણમાં રવિવારે યોજાયા હતા. પાર્થ દિવાન બંગલોના એક મકાનમાં તંત્રની મંજૂરીથી માત્ર ૧૦ લોકોની હાજરીમાં ચાણસ્મા તાલુકાના...



to the free, weekly Gujarat Samachar email newsletter