વર્જિનિયામાં મહેસાણાના વતની પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા

મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

કડી સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજનો 106મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...

ગુજરાતના અનેક પ્રતિભાશાળી યુવકો અને યુવતીઓએ ટેકનોલોજી ક્ષેત્રે દેશ-વિદેશમાં નામ ગૂંજતું કર્યું છે, જેમાં બનાસકાંઠાના પાલનપુર શહેરના પ્રણવ મિસ્ત્રીએ ટેકનોલોજી...

વડગામની શ્રી વી. જે. પટેલ હાઇસ્કૂલમાં સુરેન્દ્રસિંહ રેવર શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંદેશો ફેલાવવા હાઇસ્કૂલના મેદાનમાં જ સુરેન્દ્ર...

સમાજની દીકરીઓ આંતરજ્ઞાતિય લગ્ન કરે તો તેની સાથે વહેવાર ન રાખવો નહીં અને લગ્ન પ્રસંગે થતાં વધારાના ખર્ચ પર અંકુશ રાખવો આ બે મુદ્દાનો નિર્ણય ૮૪ કડવા પાટીદાર...

યાત્રાધામ અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડમાં ૧૬મી ફેબ્રુઆરીએ સમસ્ત હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ સુધારણા સમિતિ દ્વારા મહારાણા પ્રતાપ જન્મ જયંતી મહોત્સવ...

ગઢ પોલીસ હદમાં આવેલા સરીપડા ગામમાં રહેતા અને બેંગલુરુ આર્મીમાં ફરજ બજાવતા આકાશભાઇ દિનેશભાઇ કોઇટિયાના ૧૬મી ફેબ્રુઆરીએ લગ્ન હતા. વરરાજાના માતા-પિતા હયાત નથી, પરંતુ સગાસબંધીઓ મોટી સંખ્યામાં જાનમાં હાજરી આપવા આવ્યા હતા. જાન નજીકના સૂઢા ગામે જવાની...

મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા શૌચાલય બનાવવાની કામગીરી સખી મંડળોને અપાઈ હતી. તે પૈકી અમન સખી મંડળે બનાવેલા શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતીકોનો ઉપયોગ કરાયો હતો....

છઠ્ઠી ફેબ્રુઆરીએ ભિલોડાના મલેકપુર ગામમાં થયેલા હુમલામાં ઘાયલ થયેલા બીએસએફના જવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. રવિન્દ્ર પ્રફુલભાઈ ગામેતી નામનો આ જવાન કાશ્મીરના શ્રીનગરની બીએસએફ ટુકડીમાં ફરજ બજાવતો હતો. ૬ઠ્ઠી તારીખે બીએસએફના જવાન અને તેના...

દુનિયામાં ૨૫૦૦ વર્ષ જૂનાં હેરિટેજ સ્થળોમાં જેની ગણના થાય છે એવા વડનગરમાં એક્વેરિયન સબ મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યું છે. કદાચ દુનિયામાં ચાઈનાના ટેરાકોટા મ્યુઝિયમની...

જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં-૮નું રિનોવેશન થઈ રહ્યું છે. આ હાઈવે પહેલા ફોરલેન હતો તેને અપડેટ કરીને સિક્સ લેન બનવા જઈ રહ્યો છે. આ માર્ગ ઉપર રાત દિવસ...



to the free, weekly Gujarat Samachar email newsletter