શામળાજી વિષ્ણુ મંદિરે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આરંભ

અરવલ્લીના સુપ્રસિદ્ધ અને અતિપ્રાચીન શામળાજી વિષ્ણુ મંદિરે અદભૂત લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આરંભ થયો છે.

ભાજપ કાર્યકરોએ પોતાનો ‘પાવર’ બતાવ્યો: પાટીલ

રાજકીય રીતે રસપ્રદ બનેલી અને બનાસકાંઠા લોકસભાની હારનો વસવસો વાવ પેટા ચૂંટણીને જીતીને દૂર કરવા ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કમર કસી હતી. આ બેઠક પર ભાજપે અડધો ડઝન ઉમેદવારોના વિશ્લેષણ કરીને તૈયારી કરી રાખી હતી, પરંતુ કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર પસંદ...

ઈસ્ટ આફ્રિકામાં ઘાનામાં ગોલ્ડમેન તરીકે ઓળખાતા વશરામ પટેલના ૨૬ વર્ષીય પુત્ર વિક્રમનું અપહરણ કરાયું હતું અને તેને ૧૬ મહિના સુધી ગોંધી રખાયો હતો. બુર્કિનાફાસો...

સમાજમાં ઘટતી જતી કન્યાઓની સંખ્યા અને બેરોજગારીને ધ્યાને લઇ રવિવારે પાટણના કલ્યાણામાં યોજાયેલા સમસ્ત ઉત્તર ગુજરાત લેઉવા પાટીદાર સમાજના પ્રથમ સ્નેહ મિલન...

ગણપત યુનિ.ના પેટ્રન ઈન ચિફ અને પ્રેસિડેન્ટ ગણપતભાઈ પટેલે સંસ્થાની સ્થાપનાથી માંડીને આજ સુધીમાં રૂ. ૬૦ કરોડ જેવી માતબર રકમનું દાન કર્યું છે. હજુ બીજા રૂ. ૪૧ કરોડનું દાન આપવાની એમની ભાવના છે. આમ કુલ રૂ. ૧૦૧ કરોડ જેવું માતબર દાન દેશના કોઈ એક માણસના...

પાકિસ્તાનમાં કરોડો તીડના ઝૂંડ અનિયંત્રિત છે. પવનની દિશા બદલાતાં ભારત - પાકિસ્તાન સરહદે આવેલા ઉત્તર ગુજરાતમાં તીડના ટોળાં ધસી આવે છે. વાવ તાલુકાના ગામડાંઓમાં...

વિશ્વના સૌથી મોટા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની રવિવારે પૂર્ણાહુતિ થઇ હતી. મીડિયા કમિટી ચેરમેન અરવિંદ પટેલે આ યજ્ઞ વિશે જણાવ્યું કે, પાંચ દિવસ સુધી ચાલેલા...

જોટાણા તાલુકાના ભટાસણ ગામના નવનીતભાઈ (ભીખાભાઈ) મણીલાલ પટેલ (ઉં. ૪૮) છેલ્લા તેર વર્ષથી અમેરિકાના જ્યોર્જિયાના વોર્નર રોબિન્સ સિટીમાં રહેતા હતા. ભીખાભાઈ પટેલ તાજેતરમાં તેના કુટુંબી મનીષભાઈ પટેલને તેમના સ્ટોરમાં મળવા ગયા હતા. નવનીતભાઈએ સ્ટોરમાં...

રાજસ્થાન અને પાકિસ્તાન સીમાએ ૧૫મીએ લાલ તીડ દેખાયા પછી વાવ પંથકમાં તીડનો ત્રાસ ફેલાયો હતો. મીઠાવિચારણ અને દૈયપ ગામની સીમમાં ૧૫મીએ બપોરે તીડનું આક્રમણ થયું. ખેતરોમાં હાલ ઉભો પાક હોવાથી ખેડૂતોમાં તીડના લીધે દહેશત ફેલાઈ હતી. તીડના ટોળાં ૧૫મીએ સાંજ...

ઊંઝામાં ઉમિયા ધામ શ્રી ઉમિયા માતાજી સંસ્થા દ્વારા ૧૮મી ડિસેમ્બરથી આયોજિત પાંચ દિવસીય ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞ સમગ્ર બ્રહ્માંડમાં મહાભારતના કાળમાં થયેલા...

વિશ્વમાં વસતા કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતા મંદિર ઊંઝા દ્વારા દશાબ્દિ મહોત્સવ દરમિયાન ૧૮ ડિસેમ્બરે લક્ષચંડી હવન કરાશે. જેમાં ખાસ યજમાન સહિત સમગ્ર...

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી હિન્દુ નાગરિકો છ માસ અગાઉ વિઝિટર વિઝા પર યાત્રાળુ તરીકે ભારત આવ્યા હતા. સાતેક પરિવારના ૫૦ જેટલા સભ્યોની વિઝાની મુદ્દત પૂર્ણ...



to the free, weekly Gujarat Samachar email newsletter