- 06 Oct 2020
મા અંબાજીનું મંદિર હવે સંપૂર્ણ સુવર્ણમય બનવા જઈ રહ્યું છે ત્યારે બીજી ઓક્ટોબરે રાજકોટના દાતાએ રૂ. ૬૮. ૨૦ લાખનું સવા કિલો સોનું મા અંબાના ચરણમાં અર્પણ...
અરવલ્લીના સુપ્રસિદ્ધ અને અતિપ્રાચીન શામળાજી વિષ્ણુ મંદિરે અદભૂત લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આરંભ થયો છે.
રાજકીય રીતે રસપ્રદ બનેલી અને બનાસકાંઠા લોકસભાની હારનો વસવસો વાવ પેટા ચૂંટણીને જીતીને દૂર કરવા ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કમર કસી હતી. આ બેઠક પર ભાજપે અડધો ડઝન ઉમેદવારોના વિશ્લેષણ કરીને તૈયારી કરી રાખી હતી, પરંતુ કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર પસંદ...
મા અંબાજીનું મંદિર હવે સંપૂર્ણ સુવર્ણમય બનવા જઈ રહ્યું છે ત્યારે બીજી ઓક્ટોબરે રાજકોટના દાતાએ રૂ. ૬૮. ૨૦ લાખનું સવા કિલો સોનું મા અંબાના ચરણમાં અર્પણ...
સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને ચેક રિર્ટનના કેસમાં કલોક કોર્ટે બે વર્ષની કેદનો હુકમ કરીને રૂ. ર કરોડ ૯૭ લાખ ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. જો દેવજી...
અરવલ્લી જિલ્લામાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસેલો ચોર સ્કૂલની ઓફિસમાં જ ઊંઘી ગયો હતો અને ૨૪મીએ વહેલી સવારે સ્કૂલમાં પહોંચેલા શાળાના સ્ટાફના હાથે ઝડપાઈ જતાં પોલીસને સોંપાયો હતો.
ઊંઝા એપીએમસીમાં ખરીદ વેચાણના સોદાઓની થતી શેષ આવકમાં કરોડોની કૌભાંડ ગજવનાર કર્મચારી સૌમિલ પટેલને નિવેદન માટે નોટિસ પાઠવાતા ૨૪મીએ એપીએમસીમાં જિલ્લા રજિસ્ટ્રર સમક્ષ સવારે હાજર તો થયા પરંતુ માનસિક સ્થિતિ સારી ન હોવાનું નિવેદન આપીને દસ દિવસ બાદ...
મહેસાણા જિલ્લામાં આવેલો એકમાત્ર ધરોઇ ડેમ ઉત્તર ગુજરાતની જીવાદોરી અને વિકાસના દ્વાર સમાન છે. હવે ધરોઈ ડેમ ઉપર વોટર એરોડ્રમ બનવા જઈ રહ્યું છે. ડિરેક્ટરેટ જનરલ...
ઔદ્યોગિક સ્તરે પહેલેથી જ સાવ પછાત અને અનેક અભાવો વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં નાગરિકોનું જીવનધોરણ તેજીને ટકોરે આગળ વધી રહ્યું છે. જેની પાછળ બનાસ ડેરી મહત્ત્વનું...
• ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન શિવમ રાવલનું અવસાન• હોસ્પિટલમાં આગ લાગી તો ઇન્ચાર્જે કહ્યું ધુમાડાએ દર્દીઓ માટે ‘હવન જેવું પવિત્ર’ કામ કર્યું!• ‘સુરખાબનગરી’ વર્લ્ડ હેરિટેજ સાઇટ બનવા તરફ
વડા પ્રધાન મોદીના વતન વડનગરની કાયાપલટ માટેની કવાયત હાથ ધરાઈ રહી હોવાની જાહેરાત તેમના જન્મદિને ૧૭મી સપ્ટેમ્બરે કરાઈ હતી. વડનગરના વિકાસ માટે ડ્રીમ પ્રોજેક્ટરૂપે...
ગુણભાંખરીમાં ત્રિવેણી સંગમ સ્થાને ૧૧મી સપ્ટેમ્બરે રાજસ્થાન (મેવાડ) અને ઉત્તર ગુજરાતના આદિવાસી સમાજના લોકોની બેઠક યોજાઇ હતી. જેમાં ધર્માંતરણની પ્રવૃત્તિ અને સમાજને વહેંચવાના કાર્યમાં જોડાયેલા તત્ત્વો સામે જાગૃત થઈને તેનો વિરોધ કરવા બાબતે ચર્ચા...
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી માઈભક્તો મા જગદંબાનાં દર્શન કરવા પગપાળા આવે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે મેળો બંધ રાખવામાં...