- 18 Mar 2021

ઇસ્ટ આફ્રિકાથી કલોલ પોતાના વતન આવેલા ૩૧ વર્ષીય યુવાનને શરદીની બીમારી થતાં કોરોનાનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. આથી યુવાનને ૧૧ માર્ચે ગાંધીનગર સિવિલ...
મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...
કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...
ઇસ્ટ આફ્રિકાથી કલોલ પોતાના વતન આવેલા ૩૧ વર્ષીય યુવાનને શરદીની બીમારી થતાં કોરોનાનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. આથી યુવાનને ૧૧ માર્ચે ગાંધીનગર સિવિલ...
વિહાર ગામના વિહારિયા હનુમાનજી મંદિર પાસે પુરાતત્ત્વ વિભાગ દ્વારા ખોદકામ કરાઈ રહ્યું છે. ખોદકામની સાથે આસપાસના વિસ્તારોમાં અભ્યાસ અને સંશોધન વિભાગની ટીમ...
ચોરીના આરોપસર ૩ યુવાનોને પકડીને તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેમાંથી બે આરોપીનાં એક પછી એક મૃત્યુ થયાં હતાં. આ મુન્દ્રા કસ્ટોડિયલ ડેથનાં ફરાર પોલીસ કર્મચારી માંથી એક ગફુર પીરાજી ઠાકોર ની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મુન્દ્રા પોલીસે...
પાટણ જિલ્લામાં અગાઉ પ્રદેશ કોંગ્રેસ મહિલા મંત્રી અલકા દરજી અને હિનાબહેન ભ્રહ્મભટ્ટ નામની કાર્યકરોએ કોંગ્રેસના ધારાસભ્ય કે. સી. પટેલ ઉપર રૂપિયા લઈને ટિકિટો...
રાજ્ય સરકારે રૂફટોપ પોલીસી અમલમાં મૂક્યા પછી લોકોના મકાનો અને કચેરીઓની અગાસી પર સૌર ઊર્જા પેદા કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લા મથકમાં પણ સૂર્યના કિરણો...
શહેર અને આજુબાજુના વિસ્તારોમાં તાજેતરમાં ઉત્ખનનની કાર્યવાહી ચાલી રહી છે. તાજેતરમાં વડનગરના અમરથોળ દરવાજા નજીક પુરાતત્ત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન ૨૦૦૦ વર્ષ...
વિશ્વમાં બાળકોનાં ભણતરમાં સુધારો કરવા માટે અનેક યોજનાઓ અમલમાં હોય છે. વિશ્વભરમાં બાળકોનાં શિક્ષણ માટે કાર્યરત બીઆઇસી ક્રિસ્ટલ પેન સંસ્થા દર વર્ષે બાળકોના...
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણકાર્ય માટે ભંડોળ એકત્ર કરવા ૧૫ જાન્યુઆરીથી દેશભરમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ યાત્રા શરૂ...
પશુઓને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી આધારે રવિવારે રાત્રે ૧૧.૦૦ કલાકના અરસામાં પાટણના હારિજ ત્રણ રસ્તા નજીક મોટી સંખ્યામાં લોકોને જોઇને અજાણ્યો ટ્રક ચાલક અંધારાનો લાભ લઇને ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો તેટલામાં પોલીસ સ્થળે પહોંચી હતી. અજાણ્યા...