ધોલાઇના પોલીસ ઇન્સપેક્ટર લાંચ પેટે રૂ. દોઢ લાખનો આઇફોન લેતા ઝડપાયા

નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે. 

સોલાર કિંગ ડો. ફારુક પટેલ રૂ. 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના બિલિયોનેર

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...

સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં એક હજાર બેડની કોવિડ હોસ્પિટલનું ઇ-લોકાર્પણ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે ૧૭મી જુલાઈએ કરાયું હતું. હોસ્પિટલમાં ઓક્સિજન લાઈન તથા વેન્ટિલેટર સહિતની વ્યવસ્થા છે. કોરોના બેકાબૂ...

દીક્ષાદાનેશ્વરી તરીકે જાણીતા આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ ૧૩મી જુલાઈએ મધરાત્રિએ ૩.૨૦ વાગ્યે કાળધર્મ પામતાં જૈન સમાજ શોકમગ્ન થઇ ગયો હતો. ૬૭ વર્ષનો દીક્ષાપર્યાય અને ૮૮ વર્ષની વય ધરાવતા આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ સાહેબે અત્યાર સુધી ૪૫૧ દાનેશ્વરી...

દાંડીવાડમાં છેલ્લા ૧૦૦ વર્ષથી આદિવાસી હળપતિ - રાઠોડ સમાજ દ્વારા લોકવાયકા મુજબ ઢીંગલાબાપાની શોભાયાત્રા નીકળે છે. માનતાનાં તહેવાર સમાન શોભાયાત્રા અને મેળાના...

સુરતમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આવામાં સારા સમાચાર એ છે કે વરાછા વિસ્તારમાં રહેતા ગોયાણી પરિવારના ૭ સભ્યો આયુર્વેદિક પદ્ધતિએ કોરોના...

વલસાડ તાલુકાના કાંઠાના દાંડી ગામે ૮મી જુલાઈએ સવારે દરિયાના કિનારે રેતીમાં ખૂંચેલી ગણેશજીની વજનદાર મૂર્તિ મળી આવતાં ગામમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. કાળા...

છેલ્લાં એક મહિનામાં સુરત અને મુંબઇના બજારમાં ૪થી ૫ ઉઠમણાં અને છેતરપિંડીના કિસ્સા ઉપરાછાપરી બની ગયાં હોવાથી ભય ફેલાયો છે. ૮ જુલાઈએ પણ મુંબઈ હીરા બજારમાંથી એક દલાલ કમ વેપારી રૂ. ત્રણ કરોડનો પોલીશ્ડનો માલ લઈને ફરાર થયાં પછી કામકાજોને અસર થઇ છે.કોરોના...

રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કિશોર (કુમાર) કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને તેના મિત્રોએ કર્ફ્યુમાં ખુલ્લેઆમ નીકળી પડ્યા બાદ સુરતમાં મહિલા પોલીસ કર્મચારી...

સુરત જિલ્લાના માંગરોળમાં પ્રતિબંધિત ડ્રગ્સ બનાવીને આફ્રિકન દેશમાં મોકલાતી ટ્રમડોલના બે કન્ટેનર ડીઆરઆઇએ હજીરાના અદાણી પોર્ટ પરથી સીઝ કરીને રૂ. ૧.૨૦ કરોડની કિંમત ધરાવતી ૧૫ લાખ ટેબલેટ જપ્ત કરી છે જ્યારે પ્રતિબંધિત ડ્રગ્સ મોકલવાના રેકેટમાં સંડોવાયેલા...

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા વર્ષે રોપણ પદ્ધતિથી ૧ લાખ ૬૦ હજાર એકર અને સુરત જિલ્લામાં ૬૦ હજાર એકર ડાંગરની વાવણી કરાઈ હતી. જ્યારે ઔરણ પદ્ધતિથી આહવા ડાંગ કે અન્ય...



to the free, weekly Gujarat Samachar email newsletter