નબીપુર ગામના અને ભરૂચની પ્રેસિડન્ટ સોસાયટીમાં રહેતાં સિરાજ પટેલનો ૧૯ વર્ષીય પુત્ર સમીર મેડિકલ ક્ષેત્રે અભ્યાસ માટે કેનેડા ગયો હતો. સિરાજ પટેલના ૧૯ વર્ષના...
નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...
નબીપુર ગામના અને ભરૂચની પ્રેસિડન્ટ સોસાયટીમાં રહેતાં સિરાજ પટેલનો ૧૯ વર્ષીય પુત્ર સમીર મેડિકલ ક્ષેત્રે અભ્યાસ માટે કેનેડા ગયો હતો. સિરાજ પટેલના ૧૯ વર્ષના...
કોરોનાને કારણે વૈશ્વિક બજારમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મોટો ફકટો પડ્યો છે. મુંબઈ હીરાબજાર હજુ તો હમણાં જ શરૂ થયું છે ત્યાં જ બે હીરા વેપારીઓ ગાયબ થઈ જતાં લેણદારો અને અન્ય હીરા ઉદ્યોગકારોમાં દહેશત ફેલાઈ છે. જે બે વેપારી ગાયબ થયા તેમના લેણદારો અને...
જંબુસર તાલુકાના દેવલા ગામના યુવાન અને છેલ્લા દસ વર્ષથી દક્ષિણ આફ્રિકામાં રોજગાર અર્થે સ્થાયી થયેલા યુવાન પર આફ્રિકામાં સ્થાનિક લૂંટારુઓએ લૂંટ કરવાના ઇરાદે હુમલો કરીને ફાયરિંગ કરતા યુવાનને પગમાં ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે. જંબુસરમાં રહેતા...
ઉધના રેલવે ગરનાળા પાસે વર્ષોથી દારૂનો વેપાર કરનારા બુટલેગર કાલુ પર છઠ્ઠી જૂને નવાગામમાં રેલવે ટ્રેકથી આગળ સાંઈનગર સોસાયટીમાં તેના જ ઘરની બહાર ૮થી ૯ જણાએ...
વર્ષ ૨૦૧૮ની એશિયન ગેમ્સમાં ૪૦૦ મીટર દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર ગુજરાતની સરિતા ગાયકવાડ હાલમાં દરરોજ ૧ કિમી જેટલું ચાલીને પીવાનું પાણી ભરવા જાય છે....
કોરોના મહામારીની માઠી આર્થિક અસર હવે દરેક ઉદ્યોગ પર ભવિષ્યમાં રહેશે એવું જણાઈ રહ્યું છે. હીરાઉદ્યોગ પણ તેનાથી પર નથી. આર્થિક સંકટથી ઘેરાયેલા વિશ્વના ઘણા...
સરદાર સરોવર નર્મદા બંધ જૂન મહિનામાં પ્રથમવાર પોતાની મહત્તમ સપાટી પર પહોંચ્યો છે. સાતમી જૂને છેલ્લા ૪૮ કલાકમાં ઉપરવાસમાં પાણીની આવક થતા ૩ મીટર વધી હતી અને...
લિંબાયત ઝોનમાં હજી પણ કોરોનાના પોઝિટિવ કેસ ઓછા થતા નથી. કોરોનાના સંક્રમણના ભય વચ્ચે આઠમી જૂને સવારે સંખ્યાબંધ લોકો નોન ક્લસ્ટર વિસ્તારમાં રોજી માટે નીકળ્યા...
લોકડાઉન વચ્ચે પ્રેમિકાને મળવા અધીરો બનેલા એક યુવાનનું ફારસ બહાર આવ્યું છે. વાપીમાં યુવાન મધરાતે કર્ફ્યૂ ભંગ કરીને પ્રેમિકાને મળવા જતાં પોલીસે કાર્યવાહી કરી હતી.
લોકડાઉન દરમિયાન સુખી ઘરના લોકોની પણ દયનીય હાલત જોવા મળી રહી છે. વડોદરાના હરણી રોડ વિસ્તારમાં ૧૨મીએ આવો જ એક કિસ્સો જોવા મળ્યો હતો. સુરતથી પગપાળા અમદાવાદ જવા નીકળેલા સુખી ઘરના એક યુવકની કથની સાંભળીને દ્રવી ઉઠીએ. સુરતના વરાછા રોડ વિસ્તારના જ્વેલર્સને...