રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્રવધૂ ડો. શિવાલક્ષ્મી ગાંધી (ઉં ૯૪)નું ૭મી મેએ રાત્રે ૧૦-૧૫ કલાકે સુરતમાં હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમને ૮મી મેએ બપોરે...
નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્રવધૂ ડો. શિવાલક્ષ્મી ગાંધી (ઉં ૯૪)નું ૭મી મેએ રાત્રે ૧૦-૧૫ કલાકે સુરતમાં હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમને ૮મી મેએ બપોરે...
સુરતમાં પહેલી મેએ ૨૬ દર્દીઓ સાજા થયાં અને તેમને હોસ્પિટલમાંથી રજા મળી હતી. એમાં ૭૦ વર્ષનાં ચંદ્રિકાબહેન જરીવાલાનો પણ સમાવેશ થતો હતો. તેમણે હોસ્પિટલમાં દાખલ થયાના ૧૭ દિવસમાં કોરોનાને હરાવ્યો છે. હોસ્પિટલમાંથી રજા મળતાં ચંદ્રિકાબહેન ખૂબ જ ખુશ...
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે એક નર્સે તાજેતરમાં લગ્ન કર્યાં. નર્સનું કન્યાદાન તેનાં થનારાં જેઠાણીના...
કોરોના કારણે લોકડાઉનની સ્થિતિમાં દક્ષિણ ગુજરાતની ૩૦ હજાર એકર જમીનમાં ઉનાળુ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હોવા છતાં મજૂરો ન હોવાથી ખેડૂતોને આર્થિક ફટકો પડે તેમ હોવાથી ત્રીજી મેએ ખેડૂત સમાજ દ્વારા મુખ્ય પ્રધાનને રજૂાત કરીને મજૂરોને આવવા માટે નીતિનિયમો...
હેરના સમા સાવલી રોડ પર ૨૭મી એપ્રિલે વેમાલી વિસ્તારમાં રહેતી મહિલા અને તેનો પતિ લોકડાઉનમાં ટાઇમ પાસ કરવા લૂડો ગેમ રમતા હતા. મહિલા ગેમ જીતી જતાં પતિનો પારો...
ઉધનાના પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતા પ્રવીણ પાટિલને ભીમનગર સ્લમ વિસ્તારમાં ટોળું ભેગું થયાનો સંદેશો મળતાં પોલીસ વાનમાં તેઓ સાથીઓ સાથે નીકળ્યા...