ધોલાઇના પોલીસ ઇન્સપેક્ટર લાંચ પેટે રૂ. દોઢ લાખનો આઇફોન લેતા ઝડપાયા

નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે. 

સોલાર કિંગ ડો. ફારુક પટેલ રૂ. 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના બિલિયોનેર

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...

લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાને ‘ચોકીદાર’ ગણાવ્યા છે ત્યારથી ચોકીદાર શબ્દની રાજકારણમાં ભારે બોલબાલા છે. એક તરફ ભાજપી નેતાઓથી માંડીને...

કસ્ટમ નોટીફાઈડ એરપોર્ટનો દરજ્જો મળ્યા પછી પ્રથમવાર સુરત એરપોર્ટથી ઇન્ટરનેશનલ ચાર્ટર્ડ ફ્લાઇટ ૧૯મીએ તૂર્કી રવાના થઈ હતી. સુરત ડાયમંડ બુર્સના ચેરમેન અને વિશ્વની ટોચની ડાયમંડ કંપનીના માલિક વલ્લભભાઈ લાખાણીના પરિવારમાં લગ્ન હોવાથી ૨૧૮ જાનૈયાઓને ચાર્ટર્ડ...

હાંસોટ નજીક અરબ સાગર અને નર્મદા નદીના મિલન સ્થળ પર આવેલાં આલિયાબેટમાં મતદાન મથકની સુવિધા ન હોવાથી છેલ્લા ૫૦ વર્ષથી ૨૫૦ જેટલા મતદારો નાવડીમાં ૧૫ કિમીનું અંતર કાપીને વાગરાના કલાદરા ગામે મતદાન કરે છે. આલિયાબેટ જમીન માર્ગે હાંસોટ સાથે જોડાયેલો છે...

મધ્ય પ્રદેશના અમરકંટકથી નીકળીને ૧૬૧ કિમી વહી ગુજરાતમાં દરિયાને મળતી નર્મદાની દશા દયનીય છે. ગરુડેશ્વરથી ભાડભૂત સુધીના વિસ્તારમાં રોજના ૪૦૦૦ ક્યુસેક પાણીની...

દોઢ વર્ષ અગાઉ માછલીની શોધમાં પાકિસ્તાનની જળ સીમામાં ઘૂસી જતા પકડાયેલા નવસારીના ૬ માછીમારોને પાકિસ્તાન સરકારે જેલ મુક્ત કરતા ૧૯ એપ્રિલે નવસારી પહોંચ્યા હતા.. માછી સમાજના આગેવાનોએ નવસારી રેલવે સ્ટેશને સ્વાગત કરી માછીમારોને આવકાર્યા હતા. ૨૦૧૭માં...

નર્મદા ડેમમાંથી પાણી નહિ છોડવામાં આવતાં ભાડભૂતથી ગરૂડેશ્વર સુધીના ૧૨૧ કિમી સુધીના વિસ્તારમાં નદી દરિયામાં પરિવર્તિત થઈ ચૂકી છે. 

કોંગ્રસ પરિવારનાં વંશજો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના દાદા અને પૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીના પતિ સ્વ. ફિરોઝ ગાંધીની ભરૂચના પારસીવાડ વિસ્તારમાં મિલકત...

સ્ટર્લિંગ જૂથના ૮૧૦૦ કરોડના બેંક કરોડ કૌભાંડમાં સંડોવાયેલા નીતિન સાંડેસરાને તિરાના સરકાર દ્વારા નાઇજિરિયામાં કાઉન્સેલ ઓફ ઓનર (માનદ રાજદ્વારી) તરીકે નિમવામાં આવ્યા હતા.જેને કારણે નીતિન રાજદ્વારી વિશેષાધિકાર (ડિપ્લોમેટિક ઇમ્યુનિટી) સાથે નાઇજીરિયામાં...

સુરતના કરતારગામ વિસ્તારમાં અંકુર સ્કૂલ પાસે આવેલા સાઈ હેવન ફ્લેટમાં પહેલા માળે રહેતા શૈલેશ પાલડિયાએ ખેડા જિલ્લાના કપડવંજની રહેવાસી યુવતી સાથે પરિચય કેળવીને યુવતીને ભાગીદારીમાં બ્યુટીપાર્લરનો ધંધો શરૂ કરવા સુરતમાં જહાંગીરપુરા બોલાવી હતી. ૧૩મી...



to the free, weekly Gujarat Samachar email newsletter