- 14 Nov 2018
ધનતેરસના દિવસે દેશભરમાં સોનાની ધૂમ ખરીદી જોવા મળી હતી, પરંતુ સુરતમાં સોનાની ખરીદીમાં કંઈક અચરજ જોવા મળ્યું હતું. સુરતના એક જ્વેલરે ખાસ ધનતેરસના દિવસ માટે...
નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...
ધનતેરસના દિવસે દેશભરમાં સોનાની ધૂમ ખરીદી જોવા મળી હતી, પરંતુ સુરતમાં સોનાની ખરીદીમાં કંઈક અચરજ જોવા મળ્યું હતું. સુરતના એક જ્વેલરે ખાસ ધનતેરસના દિવસ માટે...
મનુબર ગામના વતની અને કામધંધા અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા યુવાનના બિનવારસી હાલતમાં મળી આવેલા મૃતદેહે તર્ક વિતર્ક ઉભા કર્યાં છે. મૃતક એક દિવસ અગાઉ...
માતાના ઓપરેશન માટે નાણાંકીય મદદના બહાને કતારગામની યુવતી સાથે બે વખત દુષ્કર્મ કરનાર ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુની કતાર ગામ પોલીસે ધરપકડ કરી રૂમમાંથી...
સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડવાની નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી યોજના આખરે સાકાર થઇ છે. સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ઘોઘાથી દક્ષિણ ગુજરાતના દહેજ...
ગોડાદરામાં ૩.૫ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ ગળું દબાવી હત્યા કરાયાની ઘટના બની છે. ૧૩મીએ રાત્રે આઠ વાગ્યે ગુમ થયેલી બાળકીનો મૃતદેહ સોમવારે સાંજે ૪ વાગ્યે બાળકીનો પરિવાર જે મકાનમાં રહે છે તેની નીચેના રૂમમાંથી મળ્યો હતો. આ મકાનમાં રહેતો બિહારી...
સુરત શહેરમાં ૧૧મી ઓક્ટોબરે જન્મ લેનારા ઋગ્વેદે જન્મના ત્રણ કલાકમાં જ પાસપોર્ટ મેળવીને વિક્રમ સર્જયો છે. બપોરે ૧૧.૪૨ વાગ્યે જન્મ થયા બાદ બપોરે ૨.૩૦ વાગ્યે...
સરદાર સરોવર બંધ ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. ૩૧મી ઓક્ટોબરે,...
હીરા ઉદ્યોગકાર ચંદ્રકાંત સંઘવીની સંઘવી એક્સપોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ સામે ધિરાણ આપનાર બેંકો દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. નિયત સમયમાં બેંકોના બાકી નાણાંની ચૂકવણી કરવામાં નિષ્ફળ ગયેલા હીરા ઉદ્યોગકારની મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સના ભારત...
જિલ્લાના નાની નરોલી ગામના વતની સાજિદ સિદાતની દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પાસે લેન્સ સિટીમાં બીજીએ ગોળી મારી હત્યા કરાઇ હતી. માંગરોળ તાલુકાના નાની નરોલીના...
દેશના અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તાજેતરમાં એવા બાઈકનો વીડિયો ટ્વિટ કર્યો હતો કે જે પેટ્રોલ-ડીઝલ વગર ચાલે છે. આ બાઇકની પ્રશંસા કરતા મહિન્દ્રાએ જણાવ્યું...