કેવડિયા કોલોનીમાં યોજાયેલી ડીજી કોન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોલીસ અધિકારીઓને ચેતવ્યા હતા કે, દેશમાં અંગત સ્વાર્થ ખાતર વિભાજનકારી તત્ત્વો જાતિવાદને...
નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...
કેવડિયા કોલોનીમાં યોજાયેલી ડીજી કોન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોલીસ અધિકારીઓને ચેતવ્યા હતા કે, દેશમાં અંગત સ્વાર્થ ખાતર વિભાજનકારી તત્ત્વો જાતિવાદને...
સુરતના ઝાપાં બજાર ઐતિહાસિક દાઉદી વ્હોરા સમુદાયની દેવડીમાં ૨૯મી ડિસેમ્બરે હજારો લોકોની મેદની જોવા મળી હતી. સમુદાયના વડા અને ૫૩માં અલ દાઈ મુતલક હિઝ હોલીનેસ...
પી. પી. સવાણી સ્કૂલમાં સાયન્સ શીખવતા પીપલોદના જીજ્ઞેશ વિજય વિશાવળીયાની મોટા વરાછાની આશીર્વાદ હોસ્પિટલમાં ખોટી ડીગ્રીના આધારે તબીબ બની પ્રેકિટસ કરવાના ગુનામાં ધરપકડ કરાઈ છે. માત્ર બીએસસી સુધી ભણેલા વિશાલે તબીબ પત્ની સાથે મળીને મોટી હોસ્પિટલ ખોલી...
સરસાણા ડોમમાં ચેમ્બર દ્વારા આયોજિત સ્પાર્કલ-૨૦૧૮ એક્ઝિબિશનમાં ૬ લાખના ડાયમંડની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાંચે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાંખ્યો હતો. ચોરી કરનાર પ્રભુનાથ મિશ્રા એન્જિનિયરિંગ કોલેજમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. તે ઉત્તર પ્રદેશ પછી મુરાદાબાદ...
રાંદેર ભેસાણ ચાર રસ્તા પાસે ૧૬મીએ પોલીસે એક મર્સિડીઝ કારને અટકાવી તેની ડીકીમાં તપાસ કરતા રૂ. ૩.૮૫ કરોડની જૂની ચલણી નોટોના પાંચ થેલા મળી આવ્યા હતા. કારમાં ચાર જણા બેઠા હતા, જોકે ડીકી ખોલતાની સાથે ત્રણ જણા ભાગી ગયા હતા. જ્યારે ગાડીના માલિક વિશાલ...
સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું...
બીલીમોરાના લક્ષ્મી પેલેસમાં રહેતા અમ્રતભાઈ રાણાના પુત્ર ચિરાગનાં લગ્ન વલસાડના પારડીમાં રહેતા મહેશભાઈ રાણાની દીકરી ચૈતાલી સાથે ૧૩મી ડિસેમ્બરે થયાં હતાં. રાત્રે...
સુરત રિવરફ્રન્ટ પર ભવ્ય દીક્ષામંડપમાં સુરતના વેપારી વોરા પરિવારનાં સગા ભાઇ-બહેન સહિત ત્રણ દીક્ષાર્થીઓએ સંયમ માર્ગે નવમીએ પ્રયાણ કર્યું હતું. આ ભાઇ બહેન...
આદિજાતિ અને પર્યાવરણ પ્રધાન રમણલાલ પાટકરે વતન ઉમરગામમાં કહ્યું કે, ખ્રિસ્તી ધર્મગુરુ પાસે જનાર આદિવાસીને સરકારી લાભ નહીં અપાય. આ વિવાદાસ્પદ નિવેદનથી ચકચાર મચી છે. આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ડાંગનાં ખ્રિસ્તી સમુદાયોમાં ઘેરા પ્રત્યાઘાત...
સુરતના ભાઠેના વિસ્તારમાં દોઢ માસ અગાઉ રૂ. ૨૦૦૦ની ૧૨૭ જાલી નોટ વટાવવા જતા ભાવનગરના બે યુવાનો ઝડપાયા હતા. બંનેને જાલીનોટ સપ્લાય કરનાર ભાવનગરના સચિન પરમારને નવમીએ ક્રાઈમ બ્રાન્ચે કુંભારિયા ગામ પાસેથી ઝડપી પાડી ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. નોટબંધી...