ભરૂચ તાલુકના દહેગામમાંથી ૫૦૦ કરતાં વધારે લોકો યુરોપ અને આફ્રિકના વિવિધ દેશોમાં રોજગારી માટે સ્થાયી થયા છે. દર બે કે ત્રણ વર્ષે તેઓ વતનમાં પરિવારને મળવા માટે આવતાં હોય છે. એનઆઈઆરની વસતી ધરાવતાં ગામમાં પાકા રસ્તાઓ સહિતની સુવિધાઓ જોવા મળી રહી છે....
નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...
ભરૂચ તાલુકના દહેગામમાંથી ૫૦૦ કરતાં વધારે લોકો યુરોપ અને આફ્રિકના વિવિધ દેશોમાં રોજગારી માટે સ્થાયી થયા છે. દર બે કે ત્રણ વર્ષે તેઓ વતનમાં પરિવારને મળવા માટે આવતાં હોય છે. એનઆઈઆરની વસતી ધરાવતાં ગામમાં પાકા રસ્તાઓ સહિતની સુવિધાઓ જોવા મળી રહી છે....
આઝાદીના રંગે રંગાયેલું જલાલપોર તાલુકાનું મટવાડ ગામ એક ઐતિહાસિક ગામ છે. ૨૨મી ઓગસ્ટ ૧૯૪૨ના દિવસે એટલે કે ૭૫ વર્ષ અગાઉ આઝાદીની આખરી લડાઇ મટવાડ ગામની ધરતી...
જૈન ધર્મ અને સમગ્ર વિશ્વમાં પ્રથમ એવી ઘટના બની છે જે જેમાં જોડિયા બાળમુનિઓએ માત્ર અઢી કલાકમાં જૈન ધર્મના અઘરા કહી શકાય તેવા પાક્ષિક સૂત્રના ૩૫૦ ગ્રંથોને...
મોટાવરાછામાં આવેલા એપલ હાઈટ્સ ફ્લેટ્સના ગ્રાઉન્ડ ફ્લોર પર ઉભેલા પિતા પંકજભાઈ ગજેરાને પાંચમા માળેથી કારની ચાવી ફેંકતી વખતે દીકરી પરિતા (ઉં.૧૫)એ જીવ ગુમાવી દીધો. પિતા તે સમયે દીકરીને નીચે પડતી જોઈને તેને ઝીલી લેવા દોડ્યા પણ દીકરીનો જીવ બચાવી શક્યા...
સુરતમાં શહીદોના માનમાં જાણીતા કથાકાર મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામકથા મારફતે શહીદોના પરિવારોને આર્થિંક મદદ પૂરી પાડવા રૂ. ૧૦૦ કરોડનું ફંડ ભેગું કરાશે. કથાના મુખ્ય આયોજક અને સુરતના બિલ્ડર નાનુભાઇ સાવલિયાએ જણાવ્યું છે કે,...
વલસાડની ઓમ ટ્રાવેલ્સની બસ પર અનંતનાગમાં દસમી જુલાઈએ રાત્રે બે વાગ્યે ૩ બાઈકસવાર આતંકીઓએ ગોળીબાર કરતાં બસની જમણી તરફ બેઠેલા ૧૮થી વધુ યાત્રાળુઓને ગંભીર ઈજા...
બોલ્ટનના ડાબહિલ વિસ્તારના રોઝમોન્ડ સ્ટ્રીટના મીડ ટેરેસ મકાનમાં તા. ૮ના રોજ શનિવારે સવારે ૯ વાગ્યાના સુમારે હેલોજન હીટરના કારણે અચાનક આગ ફાટી નીકળતા ત્રણ...
પોતાના ફાર્મહાઉસમાં પોતાને ગોળી મારીને આપઘાત કરનારા હિતેશ દેસાઈને સ્પોટ્સ કાર્સ અને સુપર બાઇક્સની સાથે કુખ્યાત અને પ્રખ્યાત લોકો સાથે સંબંધ બાંધવાનો શોખ...
પલસાણાના કાપડના વેપારી મનોજભાઈ પટેલ (૫૦) બાથરૂમમાં સ્નાન કરતી વખતે પડી ગયા હતા અને તબીબોએ ૩૦મી જૂને તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. પરિવારની સંમતિથી મનોજભાઈની બે કિડની અને એક લીવરનું દાન કરાયું હતું. દાન કરાયેલી કિડની પૈકી એક ભાવનાગર હીપાભાઈ...
જીએસટી હટાવોની માગ કરી રહેલા કાપડ વેપારીઓ દ્વારા ૩ જુલાઈથી અચોક્કસ મુદત માટે કાપડ માર્કેટ બંધનું એલાન આપ્યું હતું. જે મુજબ જ ૩ જુલાઈને સોમવારે સવારથી શહેરની...