ધોલાઇના પોલીસ ઇન્સપેક્ટર લાંચ પેટે રૂ. દોઢ લાખનો આઇફોન લેતા ઝડપાયા

નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે. 

સોલાર કિંગ ડો. ફારુક પટેલ રૂ. 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના બિલિયોનેર

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...

ગત વર્ષ દરમિયાન ભારત સરકાર દ્વારા રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતોની ચકાસણી કરાઈ હતી. જેમાં તાપી જિલ્લામાં પણ ફેબ્રુઆરી માસમાં એક ટીમ દ્વારા અહેવાલ તૈયાર કરવામાં...

તીથલ ફરવા આવેલા નાની દમણના પરિવારના ચાર સભ્યો તીથલ દરિયા કિનારે પગથિયા પર બેઠા હતા. આ દરમિયાન એક મોટું મોજું આવતા પિતા પુત્રી સહિત ચાર દરિયામાં તણાઈ ગયા...

• સલમાન ખાનના શોના આયોજકો સામે કેસ નોંધાયો• રૂ. બે હજાર કરોડના બેંક લોન કૌભાંડીઓની ધરપકડ• ઈન્ટરનેશનલ એર પોર્ટ આડે હાઈરાઈઝ્ડ બિલ્ડિંગ નડે છે

આતંકની હારમાળા સર્જવા સુરતમાં ૨૯ બોંબ પ્લાન્ટ કરનાર આંતકી યાસીન ભટકલ એક સાથે ગુજરાતના ચાર મહાનગરોમાં ૧૫૦ બોંબ મૂકવાનો ઇરાદો ધરાવતો હતો, પરંતુ બીજા બે મહાનગરોમાં...

કાપોદ્રાના ગોહિલ પરિવારમાં આપઘાતની હારમાળા સર્જાઈ છે. મૂળ ભાવનગર ગારિયાધારના સુરનગર ગામનો આ રિવાર કાપોદ્રામાં વસતો હતો. પરિવારના મોભી અને ત્રણ પુત્રી તથા એક પુત્રના પિતાએ થોડા સમય અગાઉ આપઘાત કરી લીધો હતો. એ પછી આ મૃતકની પત્ની પેટે પાટા બાંધીને...

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત સ્થાપના દિને ગુજરાતમાં જનસભા સંબોધશે. ભરૂચ જિલ્લાના ડેડિયાપાડામાં આદિવાસી જનઅધિકાર સભાને રાહુલ ગાંધી...

દક્ષિણ ગુજરાત સ્થાનિક પોલીસ અને જળસીમા રક્ષક દળ - સાગર સુરક્ષા કવચ મોકડ્રિલ દરમિયાન બાતમીના આધારે સોમવારે સવારે ઉમરગામ દરિયાકિનારે જેટી પર ગુપ્ત વોચ ગોઠવાઈ...

બારડોલી તાલુકાના કડોદ ગામમાં મુસ્લિમ મહિલા નસરીનાબાનુ ફારૂક શેખે હિન્દુ સમાજની પાંચ આદિવાસી બાળાઓને પાંચ વર્ષ અગાઉ દત્તક લીધી હતી. સમયાંતરે યુવતીઓ લગ્ન...

નસવાડી તાલુકામાં કુલ ૨૧૨ ગામડાઓ આવેલાં છે. આ તાલુકાના તણખલા અને ડુંગર વિસ્તારના દુગ્ધાથી ઉપરના ૧૦૦ ગામોમાં કોઈ મેબાઇલ નેટવર્ક આવતું હોઇ કુકરદા ગામમાં મોબાઈલ...

સાહિત્યિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત ‘સાહિત્ય સંગમ’ના પ્રણેતા સાહિત્યકાર જનક નાયકનું ૬૩ વર્ષે ૧૬મી એપ્રિલે વહેલી સવારે નિધન થયું છે. તેઓ છેલ્લા...



to the free, weekly Gujarat Samachar email newsletter