ધોલાઇના પોલીસ ઇન્સપેક્ટર લાંચ પેટે રૂ. દોઢ લાખનો આઇફોન લેતા ઝડપાયા

નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે. 

સોલાર કિંગ ડો. ફારુક પટેલ રૂ. 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના બિલિયોનેર

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...

સરદાર પટેલે એકત્ર કરેલા રજવાડાઓના રાજવીઓને અપાતા સાલિયાણા ૧૯૭૨માં બંધ કરાયા હતા, પરંતુ હજી દેશમાં એકમાત્ર ડાંગના પાંચ રાજવીઓ એવાં છે કે જેમને સાલિયાણું મળે છે.

ભારત સરકાર દેશમાં પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા માટે ૫૦ ક્ષેત્ર (સરકીટ)ને પસંદ કરી વિવિધ થીમ આધારિત પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રયાસ કરશે. 



to the free, weekly Gujarat Samachar email newsletter