ધોલાઇના પોલીસ ઇન્સપેક્ટર લાંચ પેટે રૂ. દોઢ લાખનો આઇફોન લેતા ઝડપાયા

નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે. 

સોલાર કિંગ ડો. ફારુક પટેલ રૂ. 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના બિલિયોનેર

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...

વિદેશવાસી એક પુત્રીએ પિતાના નિધનની જાણ થતાં જ વતન પહોંચીને તેમના અંતિમ સંસ્કાર કરીને બીજા લોકોને પ્રેરણા આપી છે.

કહેવાય છે કે, ગુજરાત વિધાનસભા ક્યારેય અખંડ રહી નથી. ૬ ઓગસ્ટે સુરતના ચોર્યાસ મતવિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્ર ઉર્ફે રાજા પટેલનું મુંબઇમાં ડેન્ગ્યુની સારવાર...

સુરત-દિલ્હીઃ સમગ્ર વિશ્વને આતંકી પ્રવૃત્તિથી બાનમાં લેનારા ઈસ્લામિક સ્ટેટે (IS) હવે ભારતમાં પોતાની જાળ બિછાવી છે. ISના વડા અબુ બક્ર અલ બગદાદી ઈચ્છે છે...

આધુનિક જમાનામાં પણ શ્રવણ જેવા દીકરા હોય છે, તે વાત જાણીને ચોક્કસ નવાઇ લાગે છે. એક પુત્રએ બીમાર પિતાની માનતા પૂર્ણ કરવા તેમને ૨૫ કિલોમીટર સુધી ખભે બેસાડીને...

ભારતની અત્યાર સુધી સૌથી ખર્ચાળ ફિલ્મ ‘બાહુબલી’નું રૂ. ૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ થયું છે. આ ફિલ્મના સાઉન્ડ ડિઝાઇનર મનોજ ગોસ્વામીએ સુરતમાં બે વર્ષ હીરા ઘસ્યા...

પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રવાસીઓમાં જાણીતા ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોનો તબક્કાવાર વિકાસ કરવા વહિવટીતંત્રે આયોજન કરી રહ્યું છે. 

દક્ષિણ ગુજરાતમાં સુરત બાદ નવસારી હીરાઉદ્યોગનું બીજું મોટું મથક છે. હીરાઉદ્યોગની તેજી-મંદીની નવસારી પર પણ સીધી અસર પડે છે. અત્યારે હીરા ઉદ્યોગમાં શરૂ થયેલી મંદીની પરિસ્થિતિમાં નવસારીના એક હીરા વેપારીનું રૂ. ૯૦ લાખમાં ઉઠમણું થયું હોવાનું જાણવા...



to the free, weekly Gujarat Samachar email newsletter