વલસાડ પાલિકાની સામાન્ય સભામાં ૩૦મી ઓક્ટોબરે રસ્તા, પાણી, ગટર તથા પાવરબ્લોકના લાખો રૂપિયાના કામો મંજૂર કરવાની કાર્યવાહી થયા બાદ કેટલાક પ્રશ્નોની ચર્ચા સભ્યોએ કરી. સભા પૂરી થવા વખતે કોઈ કારણ વગર કમિટીના ચેરમેન પ્રવીણ ભાનુશાલીએ મંચ પાસે આવીને ‘ભ્રષ્ટાચાર...