ધોલાઇના પોલીસ ઇન્સપેક્ટર લાંચ પેટે રૂ. દોઢ લાખનો આઇફોન લેતા ઝડપાયા

નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે. 

સોલાર કિંગ ડો. ફારુક પટેલ રૂ. 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના બિલિયોનેર

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...

મુસાફરો સસ્તા દરે રેલવે સ્ટેશન પર આરઓ વોટર મેળવી શકે તે માટે રેલવે તંત્રએ મુંબઈ ડિવિઝનના કેટલાક સ્ટેશન પર વોટર વેન્ડિંગ મશીન મૂકવાની જાહેરાત કરી છે. જે મુજબ મુસાફરો એક રૂપિયામાં એક ગ્લાસ શુદ્ધ પાણી મેળવી શકશે. જાહેરાતમાં એમ પણ જણાવાયું છે કે,...

મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂરી થતાંની સાથે હવે સ્થાનિક બજેટ બહાર પાડવાની સિઝન શરૂ થઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકાએ વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬નું રૂ. ૩૮૩૩ કરોડનું સુધારેલું બજેટ અને નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટેના રૂ. ૫૨૨૬ કરોડના ડ્રાફ્ટ બજેટને ૩૦મી જાન્યુઆરીએ...

લઘુમતિ સમુદાયનો એકેય પરિવાર ન રહેતો હોવા છતાં બ્રિટિશકાળથી મહંમદપોર નામ ધરાવતા ઓલપાડના આ ગામનું નામ બદલીને હવે રાજનગર કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. ગ્રામજનો છેલ્લા વીસ વર્ષથી આ ગામનું નામ બદલવા માટે લડત ચલાવી રહ્યા હતા. મહંમદપોરમાં માત્ર...

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે લાજપોરની જેલમાંથી પિતાના મિત્ર રશ્મિન સલાણીના સરનામે પત્ર લખ્યો છે અને પત્રમાં જણાવ્યું છે કે આ પત્ર...

મૂળ અંકલેશ્વરના અને હાલ યુએસમાં રહેતા વિશાલ પટેલે સૌથી નાની વયે ઓછા સમયમાં ૫૪ દેશોની મુલાકાત લઇને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. વર્ષ ૧૯૮૦માં અંકલેશ્વરમાં જન્મેલા...

નાના વરાછાના બાવન વર્ષીય હિંમતભાઇ વલ્લભભાઇ સાવલીયા નિવૃત્ત જીવન ગાળતા હતા. ૧૭મી જાન્યુઆરીએ તેમને પેટમાં દુઃખાવો થતાં પરિવાર દવાખાને લઇ જતો હતો ત્યારે ઘરમાં...

જિલ્લાના દરિયાકાંઠે વસેલા માછીમારોના મગોદ ડુંગરી ગામમાં ૨૫૦ વર્ષથી વહેલ માછલીનું મંદિર આવેલું છે, જયારે પણ માછીમારો દરિયો ખેડવા જાય ત્યારે આ અનોખા મત્સ્ય મંદિરમાં અચૂક પ્રાર્થના કરે છે. આ મંદિર માત્ર મગોદ ડુંગરી ગામના લોકોનું જ નહીં દરિયાકિનારાના...

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે તાજેતરમાં ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે, પાટીદાર અનામતની માંગણીને કારણે ૧૦ યુવાનોએ શહીદી વહોરી છે. તેણે આકરા શબ્દોમાં લખ્યું હતું કે, માલિકને મારીને...

યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઈન્ડિયાના સહયોગથી ગુજરાત રાજ્ય સાયક્લિંગ ફેડરેશન અને નવસારી સાયક્લિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે રવિવારની ખુશનુમા સવારે નવસારીના ઈટાળવા ખાતેથી ગણદેવી સુધી રાજ્ય સાયક્લિંગ સ્પર્ધાને નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈના હસ્તે...

જિલ્લાના ઉદવાડામાં ૨૫મી ડિસેમ્બરથી ૨૭મી ડિસેમ્બર સુધી પારસીઓનો ઇરાનશા ઉદવાડા મહોત્સવ યોજાયો હતો. જેમાં દેશ સહિત દુનિયાભરના પારસીઓ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય...



to the free, weekly Gujarat Samachar email newsletter