હાલ સાઉથ આફ્રિકામાં વસતા દક્ષિણ ગુજરાતના એનઆરઆઇની વતનમાં આવેલી લગભગ ૧૨ વીઘા જમીન બોગસ સોદાચિઠ્ઠીના આધારે વેચી નાખવાનો પ્રયાસ કરનાર ત્રણ ભાઇઓની પોલીસે ધરપકડ કરી છે.
નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...
હાલ સાઉથ આફ્રિકામાં વસતા દક્ષિણ ગુજરાતના એનઆરઆઇની વતનમાં આવેલી લગભગ ૧૨ વીઘા જમીન બોગસ સોદાચિઠ્ઠીના આધારે વેચી નાખવાનો પ્રયાસ કરનાર ત્રણ ભાઇઓની પોલીસે ધરપકડ કરી છે.
માર્ગ દુર્ઘટનામાં અકાળે મૃત્યુને ભેટેલા સુરતના દિશાંક જરીવાલાનું હૃદય રાજસ્થાનમાં આવેલા અલવરના વતની ૪૩ વર્ષીય મોઇનુદ્દીન ખાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ૩૦મી એપ્રિલના રોજ દિશાંકને ખાનગી હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. એ પછી...
વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં ચોથા ક્રમે આવતા સુરતમાં વાહનોની સંખ્યા ૨૬ લાખને પાર કરી ગઈ છે જેથી અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અકસ્માતને...
સાડાપાંચ વર્ષ થવા છતાં પણ વાપી ક્રિટિકલ પોલ્યૂટેડ એરિયામાંથી બહાર નીકળ્યું નથી, પરંતુ પ્રદૂષણની ગંભીર અસર ભૂગર્ભ જળ પર પડી રહી છે. પ્રદૂષિત પાણી જમીનમાં...
૬૫ વર્ષીય મોહનભાઇ પંચાલ વર્ષોથી પરિવાર સાથે લુટન-યુકેમાં સ્થાયી થયા હતા. આશરે ૫૦ વર્ષ અગાઉ તેમનાં માતા મંજુબહેન સુરતમાં આવ્યા હતાં અને સચીનના રહેવાસી પિતરાઇ ભાઇ ધનસુખભાઇના ઘરે રહેતાં હતાં. માતાને મળવાની ઇચ્છા થતાં લગભગ ૫૦ વર્ષ બાદ મોહનભાઇ ૧૩મીએ...
૮૬ વર્ષ અગાઉ દાંડીકૂચ દરમિયાન નવમી એપ્રિલે દાંડીયાત્રા ભીમરાડ ગામ ખાતે પહોંચી હતી, જેના ઉપલક્ષ્યમાં ભીમરાડ ગામના રહીશો તેમ ભીમરાડ ગામ યુવા વિકાસ ટ્રસ્ટ...
જિલ્લા અને નજીકના તાપી જિલ્લામાં સમાવિષ્ટ વિસ્તારોમાં ૧૦મી એપ્રિલે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. સાતથી આઠ સેકંડો માટે ધરા ધ્રૂજી હતી. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા ૩.૨ જેટલી નોંધાઈ હતી.
ધરમપુરના તુતેરખેડ ગામે બીજી એપ્રિલે એકસાથે સમૂહલગ્નમાં ૧૧૨૧ આદિવાસી યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યાં છે, જેમાં પિતા-પુત્રે પણ એક મંડપની નીચે લગ્ન કર્યાં...
દેશની સરહદ પર તો ખબર હોય કે કોણ દોસ્ત છે અને કોણ દુશ્મન પણ રાજકારણમાં બિલકુલ ખબર ન પડે કે તમારો દોસ્ત કોણ છે અને તમારો દુશ્મન કોણ છે. આ શબ્દો સુરતની મુલાકાતે...
ડુમસ આમ તો પર્યટનસ્થળ તરીકે જાણીતું છે. રજાના દિવસોમાં અહીં સુરતીઓ મોટી સંખ્યામાં ઊમટી પડે છે. જોકે અહીં જનારા લોકોને ભાગ્યે જ ખબર હશે કે અહીં એક હિન્દુઓનું...