ધોલાઇના પોલીસ ઇન્સપેક્ટર લાંચ પેટે રૂ. દોઢ લાખનો આઇફોન લેતા ઝડપાયા

નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે. 

સોલાર કિંગ ડો. ફારુક પટેલ રૂ. 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના બિલિયોનેર

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...

સાધ્વી પ્રાચીએ અનામતના મુદ્દે હાર્દિક પટેલને અડફેટે લીધો હતો. સાધ્વીએ હાર્દિકને લઈને કહ્યું કે, ભીખ માંગીને અમીર થવા કરતાં મહેનત કરીને અમીર બનવું જોઈએ. વિશ્વ હિન્દુ રક્ષક સંસ્થાના એક કાર્યક્રમ માટે સુરત આવેલાં સાધ્વી પ્રાચીએ અનામત મુદ્દે ખૂલીને...

તાપી જિલ્લાના ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં આવેલા ટર્બાઈન નંબર ૫માં તાજેતરમાં અચાનક આગ લાગતાં થર્મલ પાવર સ્ટેશન અને આજુબાજુના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. થર્મલ પાવર પ્લાન્ટ પાંચના ટર્બાઈન પાસેના એક બોઈલર પાસે ઓઈલ ઢોળાયું હતું જેના કારણે આ...

વાંદરી ગામને આદર્શ ગામ હેઠળ સાંસદ અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે બે વર્ષ પહેલાં દત્તક લીધું હતું. વાંદરીમાં આઝાદીના ૬૯ વર્ષ બાદ પણ રસ્તા,...

વિપરીત પરિસ્થિતિ સામે લડવા કાંઠા વિસ્તારના આભવા, દીપલી, ભીમપોર અને ગવિયર ગામના યુવાવર્ગે પ્રતિદિન ઘરના સભ્ય દીઠ એક-એક રૂપિયો ઉઘરાવી મેડિક્લેમની પોલિસી...

મૂળ દાવોલના અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા ઉદ્યોગપતિ જે. ડી. પટેલે ૧૪મી મેએ બોરસદ તાલુકાના ૬૫ ગામના જરૂરિયાતમંદ ૨૯૪ વિદ્યાર્થીને શાળાની ફીની રકમના ચેક આપ્યા બાદ બીજા દિવસે રવિવારે વાલ્મિકી સમાજની સાત દીકરીને કરિયાવર આપ્યું હતું, જેમાં દીકરીઓને...

મોટા તાઇવાડના ડો. ખાલિદ ગુલામબશીર મણિયારને મિડલ ઇસ્ટના દેશો જેવા કે દુબઈ, ઓમાન, અફઘાન, ઇરાન, ભારત અને ભાઇઝાનમાં સીએ ફર્મ અને બિઝનેસ એડવાઇઝરીની સર્વિસ કંપની ચલાવવા ૧૦૦ ભારતીય બિઝનેસ લીડરમાં સ્થાન મળ્યું છે. તેઓ ૧૯૭૩માં વલસાડની શાહ એન. એચ. કોમર્સ...

જમીન અને પૈસાની લેતીદેતીના મામલે વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાના કૌટુંબિક ભત્રીજા અને સુરત મહાનગર પાલિકાના વિરોધપક્ષના નેતા પ્રફુલ્લભાઈના નાનાભાઈ...

જલાલપોર તાલુકના મરોલી ગામમાં આવેલી હરિઓમ સોસાયટીમાં રહેતા સિવિલ એન્જિનયિર બકુલભાઈ પટેલ અને તેમના પરિવારે થોડા વર્ષે અગાઉ વાવાઝોડામાં પાંચ દિવસો સુધી અંધારપટમાં...

વલસાડ જિલ્લાના ધરપરુના પીડવડ ગામની એક આદિવાસી મહિલાએ જન્મજાત હાઇડ્રોસેફાલસની બીમારીથી પીડિત બાળકને ૪ માસ પહેલા જન્મ આપ્યો હતો. ધરપરુનામાં ચાર માસની પ્રાથમિક...

અત્યાર સુધી બ્રેઈનડેડ વ્યક્તિનાં હાર્ટ, કીડની, લિવર, આંખ સહિતના અંગોના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળતું હતું, પરંતુ રાજ્યમાં હાડકાંના દાનની પ્રક્રિયા પણ શરૂ થઈ છે અને રાજ્યમાં હાડકાંના દાનનો સૌ પ્રથમ કિસ્સો બન્યો છે. સુરત જિલ્લાના મહુવાનાં...



to the free, weekly Gujarat Samachar email newsletter