સૂર્યોદય થાય અને મોરના મધુર ટહુકા કાને પડે એવું વાતાવરણ કોને ન ગમે? અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં મોરના ટહુકા સાંભળીને જ ગ્રામજનો પોતાના નિત્ય કામોમાં...
નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...
સૂર્યોદય થાય અને મોરના મધુર ટહુકા કાને પડે એવું વાતાવરણ કોને ન ગમે? અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં મોરના ટહુકા સાંભળીને જ ગ્રામજનો પોતાના નિત્ય કામોમાં...
દાદરા અને નગર હવેલીમાં એક એવું ગામ આવેલું છે જ્યાંના બાળકોને અભ્યાસ કરવા માટે જીવનું જોખમ માથે લઈને સ્કૂલે જવું પડે છે. સ્થાનિકોના કહેવા મુજબ આવું થવા...
ભરૂચના જુમ્મા મસ્જિદ હાજી કિરમાણિમાં રહેતા શેખ અબ્દુલ રકીમ અબ્દુલ ગફૂરને અઢી મહિના અગાઉ ડીજે વગાડવાની નજીવી બાબતે કેટલાક માણસો સાથે બોલાચાલી થઇ હતી. તે અદાવત રાખીને સાઉથ આફ્રિકાથી ભરૂચ આવેલા અરબાઝ પઠાણ, હારૂન મંઝર, વસીમ પંડિતના સાથીઓએ ગાળાગાળી...
ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીજીના પૌત્ર કનુભાઈ ગાંધી અને તેમનાં પત્ની શિવાલક્ષ્મી ગાંધી ૧૭મી જુલાઈએ વિધિવત રીતે સુરત શહેરમાં સ્થાયી થવા માટે...
અષાઢી એકાદશીના દિને ધરમપુરમાં વિમળેશ્વર મંદિરમાં ઊભા ઊભા ૨૪ કલાક ભજન ગાવાની પ્રથા ૧૫૫ વર્ષ બાદ પણ જીવંત છે.ચાદ્ર સેન્ય કાયસ્થ (સીકેપી) સમાજનાં ભક્તગણો આ દિવસે દૂર દૂરથી ધરમપુર આવે છે. વૃદ્ધો-મહિલાઓ સૌ સવારનાં ૫ વાગ્યાથી આરતી કરીને વિવિધ પ્રકારનાં...
માણસના બે હાથ એની દિનચર્યા દરમિયાન કેટલા બધા કામ કરે છે. જીવનના કોઈ વળાંક પર જો માણસના આ બે હાથ નહીં હોય તો? આ કલ્પના માત્રથી કંપારી છૂટી જાય છે. ત્યારે...
વેસુની શોભન રેસિડેન્સીમાં ૧૨મી જુલાઈએ રાત્રે કોલેજિયન યુવતી પ્રિયલ પટેલે માતા પિતાની નજર સામે પોતાના છઠ્ઠા માળે આવેલા ઘરની ગેલેરીમાંથી ગાદલાં અને તકિયો...
નવસારી જિલ્લામાં આવેલા જલાલપોર તાલુકાના મરોલી વિસ્તારમાં મરોલીથી ૨૫ કિલોમીટરના અંતરે દરિયાકિનારે આવેલી દીવાદાંડી-માછીવાડમાં દરિયાઈ ભરતીનું પાણી પ્રોટેકશન વોલ ઓળંગી ગામમાં રહેણાક વિસ્તારમાં ઘૂસી જતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દરિયાઈ ધોવાણથી...
ચોકબજારના રાજા ઓવારાના કુખ્યાત બૂટલેગર મમ્મુના સાગરિત અને જંગલી તરીકે કુખ્યાત ટપોરી ઉમર ગુલામ પટેલને નવમીએ મોડી રાત્રે પાલિયા ગ્રાઉન્ડમાં જ જૂની અદાવતમાં જાહેરમાં તલવાર અને ચપ્પુના ઘા મારીને પૂરો કરી દેવાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ ઉમરે આ વિસ્તારમાં...
મહુવા તાલુકામાં આવેલા અનાવલ - પાંચકાકડા ગામે કાવેરી નદીના કિનારે ચારથી પાંચ મુસ્લિમ ખાટકીઓ દ્વારા ૬થી ૭ ગાયો કાપી હોવાની ઘટના બની હતી. આ ઘટનાની અનાવલ ગામના...