ભરૂચ એસ.ઓ.જી.એ બાતમીના આધારે ૧૪મી ઓક્ટોબરે ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં હવાલાના નાણા બાઈક પર લઈને જતાં કંથારિયાના યુસુફ સુરતી અને યાહ્યા અનવર ખાનને ઝડપી ૫૦,૭૦,૦૦૦ની કરન્સી સહિત ૫૧,૨૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...
ભરૂચ એસ.ઓ.જી.એ બાતમીના આધારે ૧૪મી ઓક્ટોબરે ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં હવાલાના નાણા બાઈક પર લઈને જતાં કંથારિયાના યુસુફ સુરતી અને યાહ્યા અનવર ખાનને ઝડપી ૫૦,૭૦,૦૦૦ની કરન્સી સહિત ૫૧,૨૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
એડવોકેટ સ્નેહલ વકીલના લેખિત સાયબર ક્રાઈમ પર આધારિત પુસ્તક ‘વોર ફોર્સ’નું ગુજરાત રેન્જના પોલીસ અધિકારી ડો. સમશેર સિંહ અને કાપડિયા હેલ્થ ક્લબના ડિરેક્ટર...
ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી તથા એશિયન એકેડમી ઓફ આર્ટ્સ દ્વારા તાજેતરમાં નોઈડા ખાતે આયોજિત ગ્લોબલ લિટરરી ફેસ્ટિવલમાં વાપીની સ્મિતા દેશમુખ મિસિસ ઇન્ડિયા અર્થ ૨૦૧૬ બની છે. વાપીની આ મહિલા ઇન્કમટેક્સનાં સેવા નિવૃત્ત...
ભરૂચ તાલુકાના હિંગલોટ ગામના અને ઝાંબિયાના લુસાકામાં સ્થાયી થયેલા ૨૨ વર્ષીય યુવાન ઇનામુલ રશીદ સેક્રેટરીનું સ્વિમિંગપુલમાં ડૂબી જવાને કારણે મોત થયું છે. ચાર મિત્રો સ્વિમિંગપુલમાં નહાવા ગયા હતા જયાં ઇનામુલનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઇ...
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલુડી ગામે સ્વામિનારાયણ વડતાલ સંપ્રદાયના તાબા હેઠળના શ્રી પંચદેવ સહિત કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દેશની સરહદ પર ફરજ બજાવતા...
મુંબઇ સુરત મેઇન રેલવે લાઇન પર ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે લેવલ ક્રોસિંગ નંબર ૧૪૩ પર રૂ. ૩૪ કરોડના ખર્ચે રેલવે ઓવર બ્રિજ તૈયાર થતા સુરત શહેરમાં પુલોની સંખ્યા...
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા કરાયેલા ઇન્ટરોગેશનમાં ઝફર મસૂદને ધર્મઝનૂની યુવાઓને શોધી તેમને ઉશ્કેરીને આતંકી સંગઠન માટે કામ કરવા તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું બીજીએ બહાર આવ્યું હતું. દિલ્હી પોલીસે ડિસેમ્બર ૨૦૧૫માં ઉત્તર પ્રદેશના...
નવરાત્રીના લોકપ્રિયતા ફક્ત ગુજરાતીઓ પૂરતી સીમિત નથી રહી, પણ ગરબામાં ઢોલના તાલે થિરકવું એ દરેક ધર્મના અને દેશના લોકો પસંદ કરી રહ્યા છે. સુરતમાં પણ આ વર્ષે...
ભારતીય સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારતીય સુરક્ષા તંત્ર દ્વારા સરહદી કાંઠા વિસ્તારોની સુરક્ષા વધારી દેવાઈ છે. જેના ભાગરૂપે બીલીમોરા પાસેના ધોલાઈ મત્સ્યબંદર તથા કોસ્ટલ બોર્ડર પર નવ એસઆરપીનાં શસ્ત્ર જવાનો અહીં તૈનાત છે.
મહાત્મા ગાંધી ઐતિહાસિક દાંડી યાત્રા પૂર્ણ કરી પાંચમી એપ્રિલ ૧૯૩૦ના રોજ દાંડીના જે મકાન ‘સૈફીવિલા’માં રોકાયા હતા તે રાષ્ટ્રીય સ્મારકની હાલત આજે બિસ્માર...