શહેરના છેવાડે આવેલા પૂણા, યોગીચોક વિસ્તારમાં સુરત મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલા શાંતિકુંજ બગીચાનું મેયર અસ્મિતા શિરોયાના હસ્તે સોમવારે ઉદ્ઘાટન થવાનું હતું તેના એક દિવસ પહેલાં રવિવારે જ કોંગ્રેસના કોર્પોરેટરોએ લોકાર્પણ કરી દીધું હતું. જ્યારે...
નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...
શહેરના છેવાડે આવેલા પૂણા, યોગીચોક વિસ્તારમાં સુરત મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલા શાંતિકુંજ બગીચાનું મેયર અસ્મિતા શિરોયાના હસ્તે સોમવારે ઉદ્ઘાટન થવાનું હતું તેના એક દિવસ પહેલાં રવિવારે જ કોંગ્રેસના કોર્પોરેટરોએ લોકાર્પણ કરી દીધું હતું. જ્યારે...
દિલ્હી એરપોર્ટ પર દુબઈથી આવેલા સુરતના કેટલાક પ્રવાસીઓ પાસેથી સોમવારે સુરક્ષા અધિકારીઓએ ૧૬ કિલોના સોનાની ઇંટો કબજે કરી હતી. એમાંથી યાહાભાઈ અને મોઇયાદી તસનીમની ઓળખ થઈ છે. તેઓ વિમાનમાંથી ઉતરીને ઇમિગ્રેશન તપાસમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની...
‘બેટી બચાવો - બેટી ભણાવો’ના સૂત્ર સાથે લંડનથી ૩૨ દેશોનો પ્રવાસ કરી એનઆરઆઇ મહિલા ભારૂલતા કાંબળે ૨૬મી નવેમ્બરે નવસારી આવી પહોંચી હતી. ૫૭ દિવસમાં ૩૨ દેશોમાંથી...
સચિનના દિપાલીબહેન અતુલભાઈ દેસાઈ બેંકના લોકરમાંથી રૂ. ૨૦ લાખની રૂ. ૫૦૦-૧૦૦૦ની નોટો લઈને નીકળ્યા હતા. દરમિયાન બાઈક પર આવેલા ત્રણ માણસો રોકડ ભરેલો થેલો આંચકીને નાસી છૂટ્યા હતા. લૂંટની ઘટના બાદ દિપાલીબહેને પોલીસમાં ફરિયાદ કરી. દિપાલીબહેને ફરિયાદ...
નોટબંધીના કારણે સુરતના વેડરોડ પરાગીયા જ્ઞાતિ સમાજમાં લગ્નપ્રસંગે જાનૈયાઓને ફક્ત ચા-પાણી કરાવીને લગ્નવિધિ સંપન્ન કરી જાનૈયાને વિદાય કરાયા હતા. નોટબંધી બાદ...
દંડકારણ્યવનના આદિવાસીઓના કારતક માસમાં એક સપ્તાહ ચાલતા તહેવાર ડોંગરદેવની ભવ્ય ઊજવણી હાલમાં ચાલે છે. વનના કનસર્યાગઢ, કવડ્યાગઢ, નડગ્યાગઢ, રૂગઢ જેવા સ્થળોએ આદિવાસીઓ પારંપારિક રીત રિવાજ મુજબ આ તહેવાર ઉજવે છે. સુખ શાંતિની યાચના સાથે તથા આવક માટે ગઢને...
ઝાડેશ્વરના નર્મદા પાર્કમાં રવિવારે મહંતસ્વામીજીના હસ્તે સ્વ. પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિઓના વિસર્જનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અસ્થિ વિસર્જન માટે...
રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ભારતીય ચલણી નોટો પર પ્રતિબંધ લાગવાની સ્થિતિ દરમિયાન પારસીઓ દ્વારા ૧૫મી નવેમ્બરે સાદાઈથી સંજાણ ડેની ઉજવણી ઉમરગામ તાલુકાના સંજાણમાં કરાઈ હતી. ૧૩૦૦ વર્ષ પહેલાં ધર્મ માટે વતન ઈરાન છોડીને હિન્દુસ્તાનમાં આવેલા પારસીઓને તે સમયના...
૧૭મી ઓક્ટોબર, ૨૦૧૫થી ૨૪મી ઓગસ્ટ, ૨૦૧૬ સુધીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સોળસુંબા શાખાના કરંટ ખાતા નં. ૦૨૫૦૦૨૦૦૦૦૦૦૭૪૮માં કુલ રૂપિયા ૧,૫૭,૧૧,૮૮૬ જમા થવાને બદલે શરત ચૂકથી મોહનલાલ વર્માના ખાતામાં જમા થઈ ગયા હતા. આ રકમ પોતાની નથી તે જાણવા છતાં મોહનલાલે...
તારાપુર તાલુકાના મોરજ ગામના બરકતમીંયા ફકરૂમિયા શેખ (ઉ.વ.૪૭) ખેડૂતને ખેતમજૂરોને મજૂરીના નાણાં ચૂકવવાનાં હોઈ અને તેઓની પાસે રદ્દ કરાયેલી રૂ. ૫૦૦ અને ૧૦૦૦ના દરની ચલણી નોટો હોઈ તેઓ રદ કરાયેલી નોટો બદલાવવા માટે તારાપુરની કોર્પોરેશન બેંકમાં ગયા હતા....