ધોલાઇના પોલીસ ઇન્સપેક્ટર લાંચ પેટે રૂ. દોઢ લાખનો આઇફોન લેતા ઝડપાયા

નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે. 

સોલાર કિંગ ડો. ફારુક પટેલ રૂ. 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના બિલિયોનેર

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...

૨૦૧૫માં બેલ્જિયમની સરકારે એન્ટવર્પમાં ચાલતા હીરા ઉદ્યોગ પર ‘કેરેટ ટેક્સ’ લાગુ કરવાની મોકલાવેલી પ્રપોઝલ પર યુરોપિયન યુનિયન ચાલુ વર્ષના અંત સુધીમાં નિર્ણય...

તાલુકાની ગાઢ વનરાજીથી શોભતા ધજ ગામની તાજેતરમાં દેશના પ્રથમ ઈકો વિલેજ તરીકે તાજેતરમાં પસંદગી કરવામાં આવી છે. ઈકો વિલેજના પૂરેપૂરા અમલીકરણથી ગામડાંની પર્યાવરણીય...

 નર્મદા નદીમાં શરૂ થયેલી રાજ્યની સૌ પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરાં અમાસની ભરતીમાં દરિયામાં ઉછળેલાં ૧૦ ફૂટ ઊંચા મોજામાં પાણીમાં ડૂબી ગઈ છે. ૫૦૦ ટનથી વધારે વજન...

ક્રિકેટની દુનિયામાં પિચ (વિકેટ) મહત્ત્વનું પાસું છે. પિચના આધારે ક્રિકેટરો પોતાના આગવા અંદાજમાં રમત રમે છે અને પિચને પારખી જનારા ક્રિકેટરો વિશ્વવિક્રમ...

વલસાડમાં બલસાર ડિસ્ટ્રિકટ એસોસિએશન સરદાર પટેલ સ્ટેડિયમનાં સ્થાપક તેમજ જિલ્લામાં ક્રિકેટને પ્રોત્સાહન સહિત ક્રિકેટની પ્રવૃત્તિનો મૂળ પાયો નાંખનાર કે આર દેસાઇનું ૮૪ વર્ષની જૈફ ઉંમરે ૨૩મી જુલાઈએ તેમના નિવાસસ્થાને નિધન થતાં ક્રિકેટ પ્રેમીઓમાં આઘાતની...

ચીખલી તાલુકામાં આવેલા આલીપોરમાં છેલ્લા ૫૦ વર્ષથી એક પણ જૈન પરિવાર રહેતો નથી છતાં ગામમાં આવેલા જૈન દેરાસરમાં મુસ્લિમો નિયમિત પૂજા-અર્ચના કરે છે. સાત હજારની...

દેશમાં સૌ પ્રથમ આદર્શ ગામ તરીકે માત્ર ૧૫૦ દિવસના ટૂંકાગાળામાં વિકસિત થયેલા નવસારીના ચીખલી ગામની કાયાપલટ જોઇને લંડન ખાતે યોજાયેલા ગ્લોબલ સમિટમાં લંડનના...

ચોકબજાર પોલીસ મથકના સબ ઇન્સપેકટર વી એસ પટેલ ૨૪મી જુલાઈએ મોટીવેડ ગામના નાયકાવાડ પાસે ગયા હતા. અહીં પોલીસને જોઈ નાસભાગ મચી અને એમાં મહેન્દ્ર ગમનભાઈ મકવાણાનું...

વડોદરા જિલ્લામાં આવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામના વતની અને દોઢ વર્ષથી આફ્રિકામાં સ્થાયી થયેલા પ્રૌઢ દુકાનેથી વેનમાં ઘરે જતાં હતા ત્યારે અશ્વેત યુવાનોએ...

હીરા વ્યવસાય, રિઅલ એસ્ટેટ અને ગ્રૃપ ઓફ સ્કૂલ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ મહેશ સવાણી હંમેશાથી સમાજને નવી રાહ ચીંધતા આવ્યા છે. તેઓ સાતેક વર્ષથી સમૂહલગ્નનું...



to the free, weekly Gujarat Samachar email newsletter