ધોલાઇના પોલીસ ઇન્સપેક્ટર લાંચ પેટે રૂ. દોઢ લાખનો આઇફોન લેતા ઝડપાયા

નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે. 

સોલાર કિંગ ડો. ફારુક પટેલ રૂ. 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના બિલિયોનેર

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...

વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર આરોગ્ય મંડળના નેજા હેઠળ સંચાલિત શ્રી કૃષ્ણ હોસ્પિટલ અને શ્રી પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના લાભાર્થે ગયા રવિવારે સાંજે ચારૂતર હેલ્થ ફાઉન્ડેશન-યુ.કે. દ્વારા હિથરો એરપોર્ટ નજીક રેડિશન બ્લુ એડવર્ડિયન હોટેલ ખાતે ભવ્ય ચેરિટી...

અંગારેશ્વર ગામે તાજેતરમાં ૭ ગામોની ખાસ મળેલી ગ્રામસભામાં નર્મદા પ્રેમીઓએ નર્મદાને કોઈપણ ભોગે જીવંત કરવા માટેનો સૂર ઉઠાવ્યો હતો. નર્મદા નદીની દુર્દશાને...

 છેલ્લાં સપ્તાહથી ચર્ચાના કેન્દ્રમાં રહેલા ઉકાઈના જળાશયમાં દેખાયેલા વાજપુરના કિલ્લાએ ૧૨મી જૂને એકનો ભોગ લીધો હતો. હોડીમાં કિલ્લો જોવા જતાં મુસાફરોની હોડી ઊંધી વળી જતાં વિશ્વાસ ચૌધરી નામના યુવકનું ડૂબી જતાં મૃત્યુ થયું હતું અને અન્ય ચારેક જણાને...

દક્ષિણ ગુજરાતના સુરત સહિત તીથલ, દાંતી, ભીમપોર વગેરે કાંઠા વિસ્તારનાં ગામો પર ધોવાણનું ભારે જોખમ તોળાઈ રહ્યું છે, કારણ કે પેટાળમાં થતા ફેરફારને કારણે દરિયાકાંઠા...

ટુ વ્હીલ બાઇક, થ્રી વ્હીલ બાઇક ચલાવતા લોકો જોવા મળે છે. પણ એક વ્હીલની બાઇક જોઇને સહેજેય આશ્વર્ય થાય. સુરતમાં રહેતા અને વલસાડની સરકારી પોલિટેકનિકના મિકેમિકલ...

ભાજપ સરકારના વિકાસના દાવાની પોલ ખોલવાના ઇરાદા સાથે ચોથી જૂને પ્રદેશ કોંગ્રેસ દ્વારા સુરતના વરાછા રોડ પર હીરાબાગ ખાતે લોકદરબારનું આયોજન કરાયું હતું. જોકે આ લોકદરબારમાં પાસના કાર્યકરો હાવિ થઈ જતાં લોકદરબાર પાટીદારોની સભા જેવો બની ગયો હતો. તેમાં...

ડાંગ એક્સપ્રેસના નામે ઓળખાતો ડાંગ જિલ્લાના પહાડી પ્રદેશનો યુવા દોડવીર મુરલી ગાવિત વિયેતનામમાં યોજાઈ રહેલી ૧૭મી જુનિયર એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-૨૦૧૬માં ૫૦૦ મીટરની દોડમાં ભાગ લઈને, ભારત માટે ગોલ્ડ મેડલ મેળવીને ભારતીય તિરંગો લહેરાવવા માટે વિદેશી...

સુરત મનપા દ્વારા ભારત દેશના પ્રથમ એવા ક્લાઈમેટ ચેન્જ ટ્રસ્ટની રચના કરાઈ છે. આ ટ્રસ્ટ છેલ્લાં પાંચ વર્ષથી સુરતના વિકાસ માટે કામ કરી રહ્યું છે. ક્લાઈમેટ ચેન્જ વિષયે સિંગાપોરમાં આયોજિત અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઈમેન્ટ ચેન્જ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં...

સાઉથ આફ્રિકામાં યોજાતી સૌથી જૂની અને સૌથી મોટી કોમરેડ્સ મેરેથોનમાં સુરતના ૧૬ દોડવીરોએ ભાગ લીધો હતો. ૨૯મી મેએ યોજાયેલી આ મેરેથોન એક અલ્ટ્રા મેરેથોન દોડ હોય છે. જે દર વર્ષે સાઉથ આફ્રિકાના ક્વાઝુલુ - નાતાલ પ્રાંતમાં ડર્બન પીટરમેરીત્ઝબર્ગ વચ્ચે...

છેલ્લા કેટલાક સમયમાં સુરત અને આજુબાજુના વિસ્તારના બ્રેઈન ડેડ વ્યક્તિઓના શરીરના અંગોમાંથી અનેકને નવજીવન મળ્યું છે. સુરતમાંથી સતત પાંચમું હાર્ટ મુંબઈ ટ્રાન્સપ્લાન્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter