વર્ષ ૧૯૪૨માં ‘આઝાદ હિન્દ’ની ચળવળ વખતે મહાત્મા ગાંધી સાથે સાબરમતી જેલમાં રહેલા સુરતના એક સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારે ફરીથી દેશદાઝ સાબિત કરી છે.
નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...
વર્ષ ૧૯૪૨માં ‘આઝાદ હિન્દ’ની ચળવળ વખતે મહાત્મા ગાંધી સાથે સાબરમતી જેલમાં રહેલા સુરતના એક સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારે ફરીથી દેશદાઝ સાબિત કરી છે.
ગુજરાતના આંતરરિયાળ અને પછાત આદિવાસી વિસ્તાર ડાંગના ગરીબ, વનવાસી અને પછાત બાળકોને શિક્ષણ, કારકિર્દી વિષયક સલાહસૂચન અને અભ્યાસ ખર્ચમાં મદદ માટે અહલેક જગાવનાર...
રાજ્યની આર્થિક રાજધાની ગણાતું દક્ષિણ ગુજરાતનું સુરત શહેર કાપડ ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અંદાજે રૂ. ૪૦ હજાર કરોડના આ મોટા ઉદ્યોગમાં લગભગ પાંચ લાખ...
કેનેડાના ઓન્ટીયોમાં સ્થાયી થયેલા મૂળ વલસાડની મેઘા પટેલે ૧૫ ઓગસ્ટે ત્યાં યોજાયેલી મિસ ઇન્ડિયા કેનેડા સ્પર્ધામાં ‘પીપલ ચોઇસ’ એવોર્ડ જીતીને વલસાડનું ગૌરવ...
દિલ્હી અને સુરત વચ્ચે એર ઇન્ડિયા દ્વારા ચાલતી ફ્લાઇટ માટે મોટું વિમાન ફાળવવાની માગણી અંતે સ્વીકારવામાં આવી છે.
દેશવિદેશમાં વસતા ભારતીઓએ ૧૫ ઓગસ્ટે ભારતના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિવિધ રીતે કરી હતી. જોકે, જર્મનીના બર્લિન શહેરમાં એક ગુજરાતી તબીબે અનોખી રીતે આ રાષ્ટ્રીય...
ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાવવામાં અનેક લોકોએ પોતાની કુરબાની આપી છે. પરંતુ સુરતના બે સ્વાતંત્રસેનાની મિત્રો એવા હતા કે તેમના મૃત્યુ બાદ પણ તેઓ અનોખી સમાજસેવા કરતા ગયા છે.
સુરતની જાણીતી ટેક્ષટાઇલ પેઢી વિશાલ ફેશન ગ્રૂપનું રૂ. ૧૨.૫૦ કરોડનું કાળુ નાંણુ ઇન્કમટેક્સ વિભાગે પકડ્યું છે.
ગુજરાતના છેવાડાના અને પછાત ગણાતા આદિવાસી વિસ્તાર ડાંગના ગરીબ અને પછાત બાળકોના શિક્ષણ માટે સર્વસ્વ હોમી દેનાર પીપી સ્વામીના નામે અોળખાતા પૂ. પુરૂષોત્તમ પ્રકાશ દાસજી યુકેની મુલાકાતે પધાર્યા છે. છેલ્લા ૧૮ વર્ષથી ડાંગની ધરતીને નંદનવન બનાવવા પુરૂષાર્થ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે તંગદિલીનું વાતાવરણ છે.