ભારતીય સંસ્કૃતિના વિકાસમાં સંતો-મહંતોની આગવું પ્રદાનઃ વડાપ્રધાન

શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિમાં સંતો મહંતોની આગવી ભૂમિકા બિરદાવતાં જણાવ્યું કે, સંતોએ સતત સેવાકાર્યો દ્વારા સમાજને સાચી દિશામાં આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે. વડતાલના આ દ્વિ-શતાબ્દી...

વડતાલ મંદિરે મહા અન્નકૂટઃ 5100 વાનગી-51 હજાર કિલો

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં નવા વર્ષ નિમિત્તે 51 હજાર કિલોની 5100થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો. 

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રૂ.૩૨૫ કરોડના ખર્ચે હયાત હોસ્પિટલને અપગ્રેડ કરીને નવી મેડિકલ કોલેજ શરૂ કરવા ભારત સરકારે મંજૂરી આપી છે. આ વર્ષથી ગોધરામાં MBBSની...

આણંદના અગ્રણી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એન. એસ. પટેલ આર્ટસ કોલેજ આણંદને રાજ્યમાં સૌ પ્રથમ વખત યુજીસી નવી દિલ્હી દ્વારા ઓટોનોમસ સ્ટેટસ આપવામાં આવતા પ્રિન્સિપાલ ડો. મોહનભાઈ પટેલ સહિતના હોદ્દેદારોએ ગૌરવની લાગણી દર્શાવી છે. આણંદની અગ્રણી...

કેવડિયા કોલોનીમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ વિસ્તારના સૌંદર્યને વધુ સારી રીતે માણી શકે તે માટે નર્મદા નિગમે અહીં રોપ-વે શરૂ કરવાનો...

વડોદરા શહેરના વિવાદાસ્પદ ઉદ્યોગપતિ અમિત ભટનાગરના કુટુંબના સભ્યો સહિત ૯ જણા સામે બેંક ઓફ ઈન્ડિયાએ અમદાવાદ સીબીઆઈમાં રૂ. ૬૩ કરોડના ફ્રોડની એફઆઈઆર તાજેતરમાં...

વિદ્યાનગર બાદ એસઓજી પોલીસે બાતમીના આધારે ખંભાત શહેરના કંસારી રોડ - મેતપુર રોડ પર આવેલી મહેશ્વરી સોસાયટીમાં મકાન નં. બી. ૪૫માં રહેતાં નિતેષ અરવિંદભાઈ પદમશાળીના ઘરે છાપો માર્યો હતો. અહીંથી બ્રિટનના નાગરિકોને બાકી ટેક્સની બીક બતાવી લૂંટ ચલાવતું...

સો વર્ષથી વધુ જૂના વકીલ કે. એમ. એજયુકેશન સોસાયટી સંકુલમાં ચારુસેટ વિદ્યાલયની સ્થાપના માટે તાજેતરમાં ગુજરાત સરકારની મંજૂરી પ્રાપ્ત થઈ છે. ચારુસેટ વિદ્યાલયને...

સેજલબહેને ૧૦મી મે ૨૦૦૫ના રોજ અશ્વિનભાઈ ચતુરભાઈ પટેલ સાથે બોરસદના ગાયત્રી મંદિરમાં ફૂલહાર કરીને કોર્ટ મેરેજ કર્યાં હતાં.

અમેરિકામાં અશ્વેતો દ્વારા ગુજરાતીઓ પર લૂંટના ઈરાદે હત્યાના બનાવો વધી જવા પામ્યા છે. ૮મી સપ્ટેમ્બરે અશ્વિનભાઈના સ્ટોરમાં ગ્રાહકના સ્વાંગમાં અશ્વેતો ઘૂસી...

મોટા બજારમાં આવેલી રત્ના મોટર્સની પાછળના હરિદ્વાર બંગલામાં બનાવટી કોલ સેન્ટર ચાલી રહ્યું હોવાનું અને કેટલાક યુવકો અમેરિકાના નાગરિકોને લોન અપાવવાની લાલચ આપીને છેતરતા હોવાનું તાજેતરમાં બહાર આવ્યું હતું. ૧૧મી સપ્ટેમ્બરે પોલીસે આ કેસની તપાસ આદરી...

રાજપીપળામાં સાંઇ નવગ્રહ, ગાયત્રી શક્તિપીઠના સ્થાપક-ટ્રસ્ટી અને 'ગુજરાત સમાચાર'ના અઠવાડિક રાશિ ભવિષ્યના કટારલેખક, પત્રકાર ભરતભાઇ વ્યાસનું તા. ૧૪ સપ્ટેમ્બર...



to the free, weekly Gujarat Samachar email newsletter