આણંદમાં ભાજપ કાઉન્સિલરે મહિલા પર દુષ્કર્મ આચર્યું

આણંદ ટાઉનના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલરે એક પરિણીત મહિલા સાથે દુષ્કર્મ કરતાં આણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. કાઉન્સિલરને રહીશોએ મેથીપાક પણ ચખાડયો હોવાનું કહેવાય છે.

ભારતીય સંસ્કૃતિના વિકાસમાં સંતો-મહંતોની આગવું પ્રદાનઃ વડાપ્રધાન

શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિમાં સંતો મહંતોની આગવી ભૂમિકા બિરદાવતાં જણાવ્યું કે, સંતોએ સતત સેવાકાર્યો દ્વારા સમાજને સાચી દિશામાં આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે. વડતાલના આ દ્વિ-શતાબ્દી...

ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમ - ૧૯૯૧માં વર્ષ ૨૦૧૯માં મોટા પાયે સુધારા કર્યા બાદ રાજ્યના ગૃહ વિભાગે ચાલુ વર્ષે સુરત, ખંભાત પછી હવે વડોદરા શહેરના ત્રણ પોલીસ...

દિલ્હીના નિઝામુદ્દીન મરકઝને થયેલા વિદેશી ફંડિગ બાબતે ન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમે અંકલેશ્વર તાલુકાના રવીદ્રા કરમાલી ગામના મૌલાના અબ્દુલ્લા ઝાંઝીને ત્યાં પણ તપાસ આદરી છે. દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં વિશ્વભરના તબલીગી જમાતીઓ એકઠા થયા...

વિજ્ઞાન ક્ષેત્રના ખ્યાતનામ અને આંતરરાષ્ટ્રીય સ્તરના ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીના વૈનુ બપ્પુ મેમોરિયલ એવોર્ડ માટે આ વર્ષે ગુજરાતના ડો પંકજ જોષીની પસંદગી...

ભારતનો સ્વતંત્રતા દિન ભારત સાથે વિશ્વભરમાં ઉજવાયો. વડોદરાના યુવાને આ વખતે તેની ઉજવણી યાદગાર રહે તેવો પ્રયાસ કર્યો હતો. ૧૫મી ઓગસ્ટના રોજ લોકોમાં રાષ્ટ્રપ્રેમની...

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર લોકડાઉન બાદ ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું, પરંતુ કોરોનાના કેસ વધવાના કારણે ૨૦મી જુલાઈથી મંદિરમાં ભક્તો માટે પ્રવેશબંધી...

નવા યાર્ડ ઇલેક્ટ્રિક લોકોમોટિવ શેડ પાસે આવેલા મેમુ શેડમાં ઓટોમેટિક ટ્રેન વોશ સિસ્ટમનો પ્રારંભ થયાના અહેવાલ ૧૭મી ઓગસ્ટે હતા. રાજ્યના પ્રથમ મેમુ ટ્રેન ઓટોમેટિક...

પરદેશથી પરત ભારત જનારા પ્રવાસીઓ માટે સરકારે ૧૪ દિવસનો ક્વોરન્ટાઇન ટાઇમ નક્કી કર્યો છે. યુ.કે.થી ભારત ખાસ કરીને ગુજરાત જનારા પ્રવાસીઓને કોઇ સગાસહોદર કે...

કારેલીબાગ વિસ્તારની મોબાઇલ શોપમાંથી ૧૭ વ્યક્તિઓએ બનાવટી દસ્તાવેજ રજૂ કરીને લોનથી મોબાઇલ ખરીદ્યા હતા. જોકે મોબાઇલ ખરીદ્યા પછી હપ્તા નહીં ચૂકવાતાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. વડોદરાના અકોટામાં આવેલા હોમ ક્રેડિટ ફાઇનાન્સ ઇન્ડિયા...

ડભાણ પાસે રવિવારે મોડી સાંજે બે કાર વચ્ચે અકસ્માત થતાં એક કારમાં સવાર એક જ પરિવારનાં બે મહિલા, બે બાળક સહિત કુલ પાંચનાં મોત થયાં હતા તથા પાંચ જણને ગંભીર ઈજા થઈ  હતી. અમદાવાદના જમાલપુરમાં રહેતા અને સિંગચણાનો વ્યવસાય કરતાં યાકુબ શેખ, તેમનાં પત્ની...

ઓનલાઇન જાહેરાતો આપી અથવા લોકોએ સોશિયલ મીડિયામાં મૂકેલા મોબાઇલ નંબરો મેળવી તે નંબરના આધારે સંપર્ક કરી ઓનલાઇન પૈસા પડાવતી મુંબઇની ટોળકીને વડોદરા જિલ્લા એલસીબીએ આઠમી ઓગસ્ટે મુંબઇથી ઝડપી પાડી છે. વડોદરાના વેપારી સાથે રૂ. એક કરોડથી વધુ રકમ પડાવવાના...



to the free, weekly Gujarat Samachar email newsletter