આણંદમાં ભાજપ કાઉન્સિલરે મહિલા પર દુષ્કર્મ આચર્યું

આણંદ ટાઉનના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલરે એક પરિણીત મહિલા સાથે દુષ્કર્મ કરતાં આણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. કાઉન્સિલરને રહીશોએ મેથીપાક પણ ચખાડયો હોવાનું કહેવાય છે.

ભારતીય સંસ્કૃતિના વિકાસમાં સંતો-મહંતોની આગવું પ્રદાનઃ વડાપ્રધાન

શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિમાં સંતો મહંતોની આગવી ભૂમિકા બિરદાવતાં જણાવ્યું કે, સંતોએ સતત સેવાકાર્યો દ્વારા સમાજને સાચી દિશામાં આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે. વડતાલના આ દ્વિ-શતાબ્દી...

ભારત-ચીન વિવાદ વચ્ચે ચીન પર બનેલા એક કાર્ટૂનના કારણે અમૂલનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરી દેવાયું હોવાના સમાચાર ફેલાયા છે. આ સમાચારથી સોશિયલ મીડિયા પર હોબાળો...

વડોદરા શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર અને કુંડળધામ દ્વારા આયોજિત સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામીના વક્તાપદે...

છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં અને રાજ્યની સરહદ ઉપર આવેલા બિલવાટ ગામની સગીરા ૨૪મી મેએ એક યુવક સાથે ભાગી ગઈ હતી. આ સગીરાને શોધીને તેના ૧૫ જેટલા નારાજ સગા સંબંધીઓ જાહેરમાં સગીરાને લાકડીથી માર મારતા હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો....

દાહોદના મંડાવાવ રોડ સ્થિત અગ્રવાલ સોસાયટીમાં ૨૩મી મેએ વહેલી સવારે દીપડો ઘૂસ્યો હતો. લોકોની બૂમાબૂમથી દીપડો પહેલાં એક કાર પાછળ લપાઈ ગયો પછી ત્યાંથી બહાર નીકળીને મુખ્ય માર્ગ પરની એક ફ્રૂટની લારી નીચે લપાઈ ગયો. 

વલસાડમાં આઈઆઈએફએલની ઓફિસમાં થયેલી રૂ. ૭ કરોડની લૂંટ તથા ખૂન, ખંડણી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલી રાજન ગેંગના બે સાગરિતોને એટીએસની ટીમે પકડી પાડ્યા હોવાના અહેવાલ ૨૯મી મેએ હતા.

લોકડાઉન દરમિયાન સંખેડાના પેટાપરા છાપરિયા ગામની સીમમાં યુવકે ૩૦ ફૂટનો ઊંડો કૂવો ખોદી નાંખ્યો છે. કુવામાંથી પાણી મળ્યું છે. પાણી મળતા હવે કૂવાની આસપાસ ફર્મો ભરવામાં આવશે. 

વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશનના તત્વાવધાનમાં કોવિડ-૧૯ને નાબૂદ કરવાના અભિયાનમાં સક્રિય કોરોના ફ્રંટલાઈન...

ગોધરાથી બે માસ અગાઉ પાકિસ્તાનના કરાંચીમાં લગ્ન પ્રસંગે ગયેલા ૨૬ નાગરિકો લોકડાઉનને પગલે અટવાયા હતા. તેઓની ભારતમાં ગોધરા આવવા માટેની ચાર જૂનની રેલવેની ટિકિટ પણ રિઝર્વેશન કન્ફેર્મ થઈ ગઈ છે. ત્યારે હવે ટૂંકા દિવસો વચ્ચે હોવાથી સત્વરે ભારત સરકાર...

કેવડિયા કોલોની અને ગરૂડેશ્વર વિસ્તારોના છ ગામોમાં સરદાર સરોવર નર્મદા નિગમના નેજા હેઠળ કાંટાળા તારની લોખંડની ફેન્સિંગની કામગીરી સામે સ્થાનિક આદિવાસીઓએ તાજતેરમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter