સનાતન ધર્મપરંપરામાં શિક્ષાપત્રી અને વચનામૃતના યોગદાનને બિરદાવતા દિગ્ગજ પંડિતો

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલમાં યોજાયેલા ત્રિદિનાત્મક આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ગુજરાત સહિત દક્ષિણ ભારત અને બનારસના પંડિતો - પ્રોફેસરો અધ્યાપકો - શોધછાત્રોએ રિસર્ચ પેપર સાથે ભાગ લીધો. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી...

સર્જક અશોકપુરી ગોસ્વામીના ગઝલસંગ્રહ ‘વજહ’નું વિમોચન

યુકેમાં પધારેલા રાષ્ટ્રીય પુરસ્કારોથી પુરસ્કૃત કવિ, લેખક શ્રી અશોકપુરી ગોસ્વામીના ‘વજહ’ નામના ગઝલ સંગ્રહનું વિમોચન તાજેતરમાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ અને સાહિત્ય અકાદમીના સર્વેસર્વા વિપુલભાઈ કલ્યાણીના હસ્તે કરવામાં આવ્યું.

સુરતઃ એર ઇન્ડિયાની નવી દિલ્હી-સુરત ફલાઇટનો સમય સવારનો કરવામાં આવ્યા પછી ૭૨ સીટરની આ ફ્લાઇટને ૯૫ થી ૧૦૦ ટકા પ્રવાસીઓ મળવા છતાં શિયાળુ વેકેશનમાં તેને દૈનિક...

વડોદરાઃ સંસ્કારનગરી વડોદરામાં શરૂ થયેલી કોમી અશાંતિથી પોલીસ તંત્ર અને રાજ્ય સરકાર હેરાનપરેશાન છે. નવરાત્રી પર્વ દરમિયાન જ શરૂ થયેલી હિંસા ચાર દિવસથી સતત ચાલુ છે. અધૂરામાં પૂરું નીતનવી અફવાઓ બળતામાં ઘી હોમવાનું કામ કરી રહી છે. શહેરમાં સત્વરે...



to the free, weekly Gujarat Samachar email newsletter