બરોડ ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના પૂર્વ સેક્રેટરી વિવાદમાં ફસાયા છે.
આણંદ ટાઉનના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલરે એક પરિણીત મહિલા સાથે દુષ્કર્મ કરતાં આણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. કાઉન્સિલરને રહીશોએ મેથીપાક પણ ચખાડયો હોવાનું કહેવાય છે.
શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિમાં સંતો મહંતોની આગવી ભૂમિકા બિરદાવતાં જણાવ્યું કે, સંતોએ સતત સેવાકાર્યો દ્વારા સમાજને સાચી દિશામાં આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે. વડતાલના આ દ્વિ-શતાબ્દી...
બરોડ ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના પૂર્વ સેક્રેટરી વિવાદમાં ફસાયા છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૌત્રી વિસ્તારમાં મુખ્ય પ્રધાન ગૃહ યોજનાના સ્થળે સોમવારે સાંજે આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમ વેળા સ્થાનિક રહિશોએ ગૃહ યોજનાના વિરોધમાં મંડપની તોડફોડ અને પથ્થરમારો કરતાં ભારે નાસભાગ મચી હતી.
વડોદરા શહેર નજીક માણેજા ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં હાથ-પગ ધોવા માટે ઉતરેલા આધેડ પર આશરે દસ ફૂટ લાંબા મગરે અચાનક હુમલો કર્યો હતો.
દેશવિદેશમાં ગુજરાત એક આધુનિક અને શિક્ષિત રાજ્ય હોવાની છાપને કલંક લગાડતી એક ઘટના અહીંના દેવાલિયા ગામમાં ઘટી છે.
દાહોદઃ આદિવાસી વસ્તી ધરાવતાં દાહોદ જિલ્લામાં દરેક તહેવારની અનોખી રીતે ઊજવણી કરવામાં આવે છે.
ભાયલીથી ૬ કિલોમીટર દૂર ગણપતપુરામાં હેરિટેજ ‘ઘેલુ’ વૃક્ષ છે.
તાલુકામથકના મોટા દાનવીર અને ‘પસાકાકા’ના નામે જાણીતા પી. એફ. અમીનનું બીમારીને કારણે ૧૪ એપ્રિલે અવસાન થયું હતું.
વડોદરા નજીક સિકંદરપુરાથી તાજેતરમાં ઝડપાયેલા રૂ. ૪ હજાર કરોડના ક્રિકેટ સટ્ટા અને હવાલા કૌભાંડમાં ફરાર બે આરોપીઓ ટોમી પટેલ અને કિરણ માલા ઠક્કરની એસઓજીની ટીમે રાજસ્થાનથી ધરપકડ કરી છે.
અનુપમ મિશન મોગરીના સ્થાપક ટ્રસ્ટી તથા સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. વિઠ્ઠલભાઈ સોમાભાઈ પટેલનું પહેલી એપ્રિલના રોજ નિધન થયું છે.
શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે વડતાલ ટેમ્પલ કમિટિની ચૂંટણી ૪ એપ્રિલે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી.