આણંદમાં ભાજપ કાઉન્સિલરે મહિલા પર દુષ્કર્મ આચર્યું

આણંદ ટાઉનના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલરે એક પરિણીત મહિલા સાથે દુષ્કર્મ કરતાં આણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. કાઉન્સિલરને રહીશોએ મેથીપાક પણ ચખાડયો હોવાનું કહેવાય છે.

ભારતીય સંસ્કૃતિના વિકાસમાં સંતો-મહંતોની આગવું પ્રદાનઃ વડાપ્રધાન

શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિમાં સંતો મહંતોની આગવી ભૂમિકા બિરદાવતાં જણાવ્યું કે, સંતોએ સતત સેવાકાર્યો દ્વારા સમાજને સાચી દિશામાં આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે. વડતાલના આ દ્વિ-શતાબ્દી...

પેટલાદ તાલુકાના ધર્મજમાં રહેતા ખેડૂતોએ ગત સપ્તાહે ગ્રામપંચાયતમાં ધર્મજ વિસ્તાર વિકાસ સેવા મંડળ કમિટીને ઉદ્દેશીને ધર્મજના ડેવલપમેન્ટ પ્લાનને રદ કરવા લેખિત રજૂઆત કરી છે. 

ઉમરેઠ શહેરના ચંદ્રમૂળેશ્વર મહાદેવ ખાતે દર વર્ષે અષાઢી તોલવામાં આવે છે. આ પ્રક્રિયાના આધારે આવનાર વર્ષ ખેતી માટે કેવું રહેશે તે નક્કી થાય છે.

પાવાગઢ-ચાંપાનેર સ્ટેટના પૂર્વ રાજવી પરિવારના વારસદારે તેમને ચાંપાનેર સ્ટેટના વારસદાર ગણવા અને તેમના વડિલોપાર્જિત મિલકતોમાં તેમની માલિકીની જાહેર કરવા ગુજરાત હાઇ કોર્ટમાં અરજી કરી છે.

સમસ્ત બાકરોલ ગામ તરફથી ગામના એક આગેવાન, સામાજિક કાર્યકર અને લેખક જયંતીભાઈ પટેલનું ૧૨ જુલાઈએ ન્યૂ જર્સીના અકબર હોલમાં એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. 

ચકલાસીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વાહનવ્યવહાર પ્રધાન શંકરભાઈ વાઘેલા (૮૫)નું બિમારી બાદ ગત સપ્તાહે અવસાન થયું છે.

છેલ્લા ઘણા સમયથી વિદેશમાં ભારતીયોના અપમૃત્યુની અનેક ઘટના બની છે. આ સ્થિતિમાં જર્મનીમાં નડિયાદના એક વિદ્યાર્થીનું રહસ્યમય મોત થયું છે. 

સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું કેવડિયા ખાતે નિર્માણ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. નર્મદા બંધ નજીક ૭૨ મીટર...

આણંદ જિલ્લામાં થોડા દિવસ અગાઉ આઠેક તાલુકામાં સરેરાશ અડધોથી અઢી ઈંચ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. પરંતુ અચાનક જ સમગ્ર ગુજરાતમાંથી વાદળો ગાયબ થયા છે. વરસાદ સંભાવના નહીંવત છે. તેથી ફરીથી ખેતી ઉપર અસર થશે તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે.



to the free, weekly Gujarat Samachar email newsletter