આણંદમાં ભાજપ કાઉન્સિલરે મહિલા પર દુષ્કર્મ આચર્યું

આણંદ ટાઉનના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલરે એક પરિણીત મહિલા સાથે દુષ્કર્મ કરતાં આણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. કાઉન્સિલરને રહીશોએ મેથીપાક પણ ચખાડયો હોવાનું કહેવાય છે.

ભારતીય સંસ્કૃતિના વિકાસમાં સંતો-મહંતોની આગવું પ્રદાનઃ વડાપ્રધાન

શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિમાં સંતો મહંતોની આગવી ભૂમિકા બિરદાવતાં જણાવ્યું કે, સંતોએ સતત સેવાકાર્યો દ્વારા સમાજને સાચી દિશામાં આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે. વડતાલના આ દ્વિ-શતાબ્દી...

વલસાડ, જેક્સન વિલ (ફ્લોરિડા)ઃ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના હરિયા ગામના વતની અને યુએસમાં ફ્લોરિડાના જેક્સન વિલમાં એક રિટેઇલ શોપ સંભાળતા અનાવિલ યુવાનની...

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (અમૂલ)ની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત ‘અમુલ વિકાસ પેનલ’નો ભવ્ય વિજય થયો છે અને ભાજપના સૂપડાં સાફ થયા છે. 

સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગંત કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ દત્તક લીધેલ સોજિત્રા તાલુકાના મઘરોલ ગામમાં વિકાસ કાર્યોનો પ્રારંભ થયો છે.

વડોદરા શહેરમાંથી વર્ષ ૨૦૦૮માં રહસ્યમય રીતે ગાયબ થયેલા પાટીદાર બ્રિટિશ યુવકને શોધવા પોલીસને આદેશ થયા પછી પણ કોઈ પરિણામ ન આવતા રેડકોર્નર નોટિસ કાઢવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter