- 21 Apr 2021
કોરોના મહામારીમાં ધાર્મિક સંપ્રદાયો પણ વેક્સિનેશન પ્રોગ્રામ સહિત કોવિડ ગાઈડલાઈનની જનજાગૃત્તિમાં જોડાઈ અગત્યનો ભાગ ભજવ્યો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ...
આણંદ ટાઉનના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલરે એક પરિણીત મહિલા સાથે દુષ્કર્મ કરતાં આણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. કાઉન્સિલરને રહીશોએ મેથીપાક પણ ચખાડયો હોવાનું કહેવાય છે.
શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિમાં સંતો મહંતોની આગવી ભૂમિકા બિરદાવતાં જણાવ્યું કે, સંતોએ સતત સેવાકાર્યો દ્વારા સમાજને સાચી દિશામાં આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે. વડતાલના આ દ્વિ-શતાબ્દી...
કોરોના મહામારીમાં ધાર્મિક સંપ્રદાયો પણ વેક્સિનેશન પ્રોગ્રામ સહિત કોવિડ ગાઈડલાઈનની જનજાગૃત્તિમાં જોડાઈ અગત્યનો ભાગ ભજવ્યો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ...
કોરોનાની સારવારમાં મહત્વના ગણાતા રેમડેસિવિરની અછત વચ્ચે મેડિકલ માફિયાઓ એક્સપાયરી ડેટ બદલીને નવું લેબલ લગાડી દર્દીઓના જીવ સાથે જોખમ સર્જી રહ્યા હોવાની રજૂઆતને...
કોરોના મહામારીની બીજી લહેર ભયાજનક કક્ષાએ પહોંચતા સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી મંદીરના દ્વાર મંદિર ટ્રસ્ટે ભક્તોના દર્શનાર્થે...
જિલ્લાના સોજિત્રા તાલુકાના નાનકડા મલાતજ ગામમાં લોકો સ્વયંભૂ લોકડાઉન રાખ્યું છે. મળતી વિગતો મુજબ કોરોનાના શંકાસ્પદ દર્દીઓની વધતી સંખ્યાને લઈ ગામલોકોએ લોકડાઉનનો સ્વૈચ્છિક નિર્ણય લીધો હતો.
ખંભાતના ખારોપાટ કુમાર ફળિયામાં રહેતા રાજેશકુમાર પટેલના ઘરમાં ગેરકાયદે છુપાવી રાખેલા રોકડા રૂ. ૩.૨૫ કરોડ આણંદ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપે (એસઓજી) જપ્ત કર્યા છે.
શાયર શ્રી ખલીલ ધનતેજવીએ ૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ સંસ્કાર નગરી વડોદરા ખાતે ૮૫ વર્ષની વયે અંતિમ વિદાય લેતા સાહિત્ય વર્તુળ અને એમના વિશાળ ચાહક વર્ગમાં સન્નાટો...
વડોદરા શહેરના જાગૃત નાગરિકો દવારા તાજેતરમાં કામનાથ મહાદેવ મંદિરના ઓવારા સાફ કરવામાં આવતા ૭૦૦ વર્ષ જૂની ગુફાઓ સાથે મીઠા પાણીનુ ઝરણું મળી આવ્યું હતું. વડોદરાના...
વડોદરા શહેરના સૂરસાગર ખાતે ભગવાન સર્વેશ્વર મહાદેવની ૧૧૧ ફૂટ ઉંચી મૂર્તિને સોનાનો ઢોળ ચઢાવવાની કામગીરીનો મહાશિવરાત્રીના પવિત્ર દિનથી પ્રારંભ થયો છે. મુખ્ય પ્રધાન વિજય રુપાણી, નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલ, ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા તેમજ...
વડોદરા શહેરના સમા વિસ્તારના સોની પરિવારના બહુચર્ચિત સામુહિક આપઘાત કેસમાં ઘરમાંથી ગુપ્ત ધન કાઢવાની વિધિના નામે પરિવાર પાસેથી રૂ. ૩૨.૮૫ લાખ પડાવનાર ૯ પૈકીના બે લેભાગુ જ્યોતિષીને સમા પોલીસે રાજસ્થાનથી ઝડપી લીધા છે. ભાવિન સોનીએ આપેલા નિવેદનમાં નવ...
પ્રસિદ્વ યાત્રાધામ ડાકોરમાં પૂનમનો અનોખો મહિમા છે. પૂનમના દર્શન માટે અમદાવાદ, વડોદરા સહિતના રાજ્યભરમાંથી અઢીની ત્રણ લાખ યાત્રાળુઓ પગપાળા પહોંચતા હોય છે....