
લકુલીશ પરંપરાના કુલગુરુ સ્વામી રાજર્ષિ મુનિનું વડોદરા ખાતે નિધન થયું છે.
મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...
હોળી અને ધુળેટી પર ડાકોરના ઠાકોર રણછોડરાય ભગવાનના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને દર વર્ષે જતાં હોય છે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ નવ માર્ચથી ભક્તોની સાથે વિવિધ પગપાળા સંઘો પણ પદયાત્રા શરૂ કરશે.
લકુલીશ પરંપરાના કુલગુરુ સ્વામી રાજર્ષિ મુનિનું વડોદરા ખાતે નિધન થયું છે.
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા ખેડૂત તાલુકાના ખેડા તાલુકાના કોલોલી, ગોકુળપુરા, પથાપુરામાં રઢુ, રસિકપુરા...
સાવલીનાં મોકસી ગામે નેક્ટર કેમ કંપનીમાં કોરોનાની દવાની આડમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાનું ખૂલ્યું છે. કંપનીના બે ભાગીદારને ઝડપી લેવાયા છે. મોકસી...
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે જન્માષ્ટમી અને નોમના બે દિવસ દરમિયાન ત્રણ લાખ માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ વર્ષે પ્રથમ વખત પાવાગઢ મંદિર...
આપણે ગુજરાતમાં લવ જેહાદના કિસ્સા એક યા બીજા સમયે સાંભળતા રહ્યા છીએ, પણ મધ્ય ગુજરાતમાં હવે લેન્ડ જેહાદનું પ્રકરણ બહાર આવ્યું છે. ખેડા જિલ્લાના માતર તાલુકામાં...
ભારતીય ક્રિકેટર અને હાર્દિક પંડ્યાનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા પિતા બન્યો છે.
‘ચરોતરના પેરિસ’ તરીકે ઓળખાતા ભાદરણ ગામના સરપંચ શ્રી ઉદયભાઇ મહેન્દ્રભાઇ પટેલ લંડનની ટૂંકી મુલાકાતે આવ્યા છે.