આણંદમાં ભાજપ કાઉન્સિલરે મહિલા પર દુષ્કર્મ આચર્યું

આણંદ ટાઉનના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલરે એક પરિણીત મહિલા સાથે દુષ્કર્મ કરતાં આણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. કાઉન્સિલરને રહીશોએ મેથીપાક પણ ચખાડયો હોવાનું કહેવાય છે.

ભારતીય સંસ્કૃતિના વિકાસમાં સંતો-મહંતોની આગવું પ્રદાનઃ વડાપ્રધાન

શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિમાં સંતો મહંતોની આગવી ભૂમિકા બિરદાવતાં જણાવ્યું કે, સંતોએ સતત સેવાકાર્યો દ્વારા સમાજને સાચી દિશામાં આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે. વડતાલના આ દ્વિ-શતાબ્દી...

વાયુસેનાની સૂર્યકિરણ પાઇલોટ્સની ડેરડેવિલ્સ ટીમે શનિવારે વડોદરા દરજીપુરા એર સ્ટેશન ખાતે આઠ હોક એમકે-132 વિમાનો સાથે જોનારાઓના શ્વાસ થંભાવી દે તેવા અવનવા...

પશ્ચિમ આફ્રિકાના ઇક્વિટેરિયલ જીનીયા નામના દેશમાં છેલ્લા ત્રણ મહિનાથી ફસાયેલા એક શીપના ક્રૂ મેમ્બર્સ સહિત 26 વ્યક્તિમાં 16 ભારતીય છે, આ 16માં એક યુવાન વડોદરાનો હોવાનું બહાર આવ્યું છે. ઇક્વિટેરિયલ જીનીયામાં ફસાયેલા આ તમામનો કબજો હવે પાડોશી દેશ...

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા ખેડૂત તાલુકાના ખેડા તાલુકાના કોલોલી, ગોકુળપુરા, પથાપુરામાં રઢુ, રસિકપુરા...

સાવલીનાં મોકસી ગામે નેક્ટર કેમ કંપનીમાં કોરોનાની દવાની આડમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાનું ખૂલ્યું છે. કંપનીના બે ભાગીદારને ઝડપી લેવાયા છે. મોકસી...

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે જન્માષ્ટમી અને નોમના બે દિવસ દરમિયાન ત્રણ લાખ માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ વર્ષે પ્રથમ વખત પાવાગઢ મંદિર...



to the free, weekly Gujarat Samachar email newsletter