ભજન ભ્રમ ને ભય ભાંગે અને ભ્રાંતિમાંથી શાંતિ આપેઃ મોરારિબાપુ

મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.

ગિરનાર લીલી પરિક્રમા સંપન્નઃ સાત લાખ પદયાત્રીઓ ઉમટ્યા

ગરવા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે 36 કલાક વહેલી સંપન્ન થઈ હતી તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે છ લાખ જેટલા પદયાત્રીઓનો ઘટાડો પણ નોંધાયો છે. આ વર્ષે સાત લાખ પદયાત્રીઓએ પરિક્રમા કર્યાનો અંદાજ છે, ખેતીની સિઝન ચાલુ હોવાથી અનેક ભાવિકો આ વર્ષે આવ્યા...

ભાવનગરની બજરંગદાસ હોસ્પિટલમાં ગંભીર અકસ્માત બાદ સારવાર માટે દાખલ થયેલા મૂળ મહુવાના ૨૫ વર્ષીય યુવાન રાજુભાઇ ધાપાનું બ્રેઈનડેડ થયાની ૧૬મી નવેમ્બરે રાત્રે...

વિશ્વના ૧૧ જેટલા દેશમાં ૩૬ વર્ષથી પદયાત્રા કરી ૩.૧૫ લાખ કિ.મી.નું અંતર કાપનારા ત્રણ સાહસિકો જૂનાગઢ પહોંચ્યા છે. ગુજરાતથી તેઓ મહારાષ્ટ્ર અને ગોવા થઈ ચેન્નાઈ જશે. આ પદયાત્રા ઓસ્ટ્રેલિયા ખાતે પૂર્ણ થશે. ભારત-નેપાળ સરહદ નજીકથી ૧૯૮૦ના વર્ષમાં ૨૦...

 એશિયાટિક લાયનના એકમાત્ર વસવાટ સ્થળ ગીરના વનરાજોમાંય વયોવૃદ્ધ મૌલાનાએ વૃદ્ધાવસ્થાને કારણે ટૂંકી માંદગી બાદ દુનિયામાંથી વિદાય લીધી છે. આ મૌલાના કનકાઈથી...

એક તરફ મધ્યમ વર્ગની પ્રજા નવા ચલણના ચલકચલાણાં માટે સવારથી બેંકોની લાંબી લાંબી લાઇનોમાં ઉભા રહીને તડકામાં શેકાઇ રહી છે ત્યારે બીજી બાજુ કાળા ધનથી તિજોરીઓ ભરનારા માલેતુજારો પૈસા ધોળા કરવા માટે હવે ઊંચી ટકાવારી દેવા પણ તૈયાર થઇ ગયા છે. રૂ. ૫૦૦-૧૦૦૦ની...

મૂળી તાલુકામાં આવેલા સરામાં મહાદેવગઢ પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિનામૂલ્યે જરૂરિયાતમંદોને નાણાંને ઉપાડવા અને ભરવા અંગેના ફોર્મ ભરી આપ્યા હતા. સરામાં શિક્ષકોને આવું ઉત્તમ કાર્ય કરતું જોઈને કેટલાક અન્ય યુવાનો પણ આ કાર્યમાં શિક્ષકો સાથે જોશભેર જોડાયા...

 જૂનાગઢ રોડ પરના સાંકળી ગામ પાસે જેતપુર તાલુકા પોલીસે શંકાના આધારે એક કાર અટકાવીને તપાસ કરતાં તેમાંથી રૂ. ૫૦ લાખની રોકડ રકમ મળી હતી. આ રકમ અંગે કારમાં...

સોમનાથમાં ૧૪મીએ કાર્તિકી પૂર્ણિમાએ મધ્યરાત્રે ૧૨ વાગ્યે મહાઆરતી યોજાતા ભાવિકો ઉમટી પડયા હતા. ૬૯ વર્ષ પછી ચંદ્ર પૃથ્વીની નજીક આવતા વધુ તેજસ્વી અને મોટો...

દેશ-વિદેશના પ્રવાસીઓ મહાત્મા ગાંધીજીની ભૂમિ પોરબંદરની મુલાકાતે આવે છે. ખાસ કરીને વિશ્વપ્રવાસે નીકળેલા વિદેશી પ્રવાસીઓ અવારનવાર પોરબંદરના આંગણે આવે છે....

ગુજરાતમાં સંઘ પરિવારના પાયાના પથ્થર ગણાતા પ્રવીણભાઇ મણિયારે ટૂંકી માંદગી પછી રવિવારે રાત્રે ૧૦ વાગ્યે રાજકોટની ઓલમ્પસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા....

વિલિંગ્ડન ડેમ પર ત્રીજી નવેમ્બરે મહાપાલિકાએ ડિમોલિશન કર્યું હતું. બીજા દિવસે સાંજે દલિત હક્ક રક્ષક એકતા મહાસંઘનાં નેજા હેઠળ વેપારીઓ કમિશ્નરને રજૂઆત કરવા પહોંચી ગયા હતા. ત્યારે એક દલિત યુવકે કહ્યું કે, ‘સાહેબ મેં વ્યાજે રૂપિયા લીધા છે. ધંધો કરવા...



to the free, weekly Gujarat Samachar email newsletter