ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

વિશ્વભરના અનેક લોકો જીન્સના વસ્ત્રોના દિવાના છે અને જીન્સમાં ડેનિમનું નામ દુનિયાભરમાં જાણીતું છે. ડેનિમ કંપનીના વિવિધ બ્રાન્ડના જીન્સની ભારે માગ છે. આ ડેનિમ કંપનીને જીન્સ બનાવવા માટે ચોક્કસ ગુણવત્તા ધરાવતા રૂની જરૂર પડે છે અને આ તમામ ગુણો સૌરાષ્ટ્રના...

કોઠારિયા અને વાવડી વિસ્તારની અંદાજે એકાદ લાખની વસતી હવે રાજકોટમાં ભળશે. આવતા વર્ષે યોજાનારી મહાપાલિકાની ચૂંટણી આ નવા સીમાંકન મુજબ જ થાય તેવી શક્યતા છે. રાજકોટ શહેરનું વિસ્તરણ કરવાનું મ્યુનિસિપલ કોર્પોરેશને આયોજન કર્યું છે. શહેરની નજીક આવેલા...

મહુવાઃ ચિત્રકુટ ધામમાં ૨૫ નવેમ્બરે પૂ. મોરારિબાપુની ઉપસ્થિતિમાં કચ્છ, કાઠિયાવાડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના ચારણ સમાજ, કાઠી સમાજનાં આગેવાનોની...

રાજકોટઃ ડબ્બા ટ્રેડીંગમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય કેટલાક સેન્ટરો દેશભરમાં કુખ્યાત છે. ડબ્બા ટ્રેડીંગથી સ્ટોક માર્કેટની વિશ્વસનીયતા જોખમાઈ છે અને ટ્રેડરોએ નાણાં ગુમાવવા પડે છે તેવી ચિંતા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ...



to the free, weekly Gujarat Samachar email newsletter