પોરબંદરના દરિયામાંથી રૂ. 3500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અરબી સમુદ્રમાંથી 3500 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયેલ 8 ઈરાનીઓને સુરક્ષા એજન્સીઓએ રિમાન્ડ પર લીધા છે. રિમાન્ડ દરમ્યાન ચોંકાવનારી હકીકતો સામે આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. એનસીબી, ગુજરાત એટીએસ અને નૌકાદળ દ્વારા ભારતીય જળસીમા નજીકથી સંયુક્ત...

ગોંડલ અક્ષર મંદિરમાં મહંત સ્વામીની નિશ્રામાં દીપાવલી મહોત્સવ

વિક્રમ સંવત 2080ની વિદાય વેળાએ અક્ષર મંદિરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં દિવાળી મહોત્સવની ધામધૂમથી ઊજવણી કરાઇ હતી. દિવાળીના પર્વને અનુરૂપ મંદિર પરિસરને શણગારાયું હતું. પ્રાતઃ કાળે સાત વાગ્યે સંગીતજ્ઞ સંતો દ્વારા ભક્તિ-સંગીત સાથે...

યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરાયેલી રાણકીવાવના વિકાસ માટે શરૂ થયેલી કાર્યવાહીમાં કેન્દ્રીય બજેટમાં તેના માટે નાણાંની ખાસ ફાળવણી થઇ છે.

બજારમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તત્પર રહેનાર સૌરાષ્ટ્રના ઉદ્યોગોને બજેટમાં કેટલીક રાહત મળવાની આશા હતી. પરંતુ તેમની માંગણીનો સ્વીકાર નહીં થતાં તેઓ ઉદ્યોગકારો નિરાશ થયા છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter