પૂ. મહંત સ્વામીનું ગોંડલ વિચરણઃ અક્ષરમંદિરમાં જ દીપોત્સવી ઉજવશે

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત-સ્વામી મહારાજ 13 ઓક્ટોબર - રવિવારે સાંજે ગોંડલ અક્ષર મંદિર ખાતે પધારશે. સ્વામિનારાયણ ભગવાનના પદપંકજથી પુનિત થયેલા અક્ષરતીર્થ ખાતે મહંતસ્વામી મહારાજ 23 દિવસ સુધી બિરાજશે અને હરિભક્તોને...

જામનગર સાથે અતૂટ નાતો ધરાવે છે પોલેન્ડ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસની મુલાકાતે પોલેન્ડ પહોંચશે તે સાથે જ ઇતિહાસ રચાશે. 45 વર્ષના લાં...બા અરસા બાદ ભારતીય વડાપ્રધાન આવી રહ્યા હોવાથી પોલેન્ડવાસી ભારતીયો તો ઉત્સાહિત છે જ, પરંતુ તેમનાથી વધુ ઉમંગ-ઉત્સાહ પોલેન્ડના શાસકોમાં...

સૌરાષ્ટ્રમાં શિયાળાનો નહીંવત્ પ્રારંભ થઇ રહ્યો છે સૌરાષ્ટ્રમાં ગત ચોમાસામાં અંદાજે ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડ્યો હોવા છતાં અત્યારથી જ અનેક જિલ્લામાં પાણીની તંગી ઊભી થઇ રહી છે. મોટાભાગના શહેરોમાં પાણી વિતરણમાં ધાંધિયા થવા માંડ્યા છે. પાણીના ફિલ્ટ્રેશનમાં...

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના વડા પ્રમુખસ્વામી મહારાજનો ૯૪મો જન્મદિન ૩૦ નવેમ્બરે સાળંગપુર ખાતે હજારો હરિભક્તોની હાજરીમાં ઊજવાયો હતો....

વિશ્વભરના અનેક લોકો જીન્સના વસ્ત્રોના દિવાના છે અને જીન્સમાં ડેનિમનું નામ દુનિયાભરમાં જાણીતું છે. ડેનિમ કંપનીના વિવિધ બ્રાન્ડના જીન્સની ભારે માગ છે. આ ડેનિમ કંપનીને જીન્સ બનાવવા માટે ચોક્કસ ગુણવત્તા ધરાવતા રૂની જરૂર પડે છે અને આ તમામ ગુણો સૌરાષ્ટ્રના...

કોઠારિયા અને વાવડી વિસ્તારની અંદાજે એકાદ લાખની વસતી હવે રાજકોટમાં ભળશે. આવતા વર્ષે યોજાનારી મહાપાલિકાની ચૂંટણી આ નવા સીમાંકન મુજબ જ થાય તેવી શક્યતા છે. રાજકોટ શહેરનું વિસ્તરણ કરવાનું મ્યુનિસિપલ કોર્પોરેશને આયોજન કર્યું છે. શહેરની નજીક આવેલા...

મહુવાઃ ચિત્રકુટ ધામમાં ૨૫ નવેમ્બરે પૂ. મોરારિબાપુની ઉપસ્થિતિમાં કચ્છ, કાઠિયાવાડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના ચારણ સમાજ, કાઠી સમાજનાં આગેવાનોની...

રાજકોટઃ ડબ્બા ટ્રેડીંગમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય કેટલાક સેન્ટરો દેશભરમાં કુખ્યાત છે. ડબ્બા ટ્રેડીંગથી સ્ટોક માર્કેટની વિશ્વસનીયતા જોખમાઈ છે અને ટ્રેડરોએ નાણાં ગુમાવવા પડે છે તેવી ચિંતા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ...



to the free, weekly Gujarat Samachar email newsletter