ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

બજારમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તત્પર રહેનાર સૌરાષ્ટ્રના ઉદ્યોગોને બજેટમાં કેટલીક રાહત મળવાની આશા હતી. પરંતુ તેમની માંગણીનો સ્વીકાર નહીં થતાં તેઓ ઉદ્યોગકારો નિરાશ થયા છે. 

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૨૩ જે (સૌરાષ્ટ્ર – કચ્છ) વિભાગના પૂર્વ ગવર્નર ખંભાળીયાના ધીરેનભાઇ બદીયાણીનું રક્તદાન ક્ષેત્રે ૨૨ વર્ષની સુદીર્ઘ સેવાઅો બદલ રાજ્યપાલ શ્રી અોપી કોહલી તેમજ રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે શાલ અોઢાડી...

વાંકાનેર: વાંકાનેરના વતની અને લંડનવાસી ડેન્ટીસ્ટ ડો. ભાનુબહેન રમણિકભાઈ મહેતાએ ટાન્ઝાનિયામાં આવેલું આફ્રિકાનું સૌથી ઊંચું શિખર કિલીમાંજારો સર કર્યું છે.

રાજકોટઃ શહેરમાં કોઠારીયા રોડ ઉપર રણુજા મંદિર પાસે નરેન્દ્ર મોદીનું મંદિર બનાવીને વડા પ્રધાનને વહાલા થવાનો પ્રયાસો કરનાર કાર્યકરો સામે ઉચ્ચ કક્ષાએ નારાજગી...



to the free, weekly Gujarat Samachar email newsletter